________________
૯૩
પુદગલ દ્રવ્યમાં શબ્દ [ભાષા રૂપ, અને અભાષા રૂ૫), બંધ (પ્રાયોગિક અને વૈશ્વગ્નિક), સૂક્ષમતા (અન્ય, અપેક્ષિક) સ્થૌલ્ય (અન્ય, અને આપેક્ષિક), સંસ્થાન (ઈત્યલક્ષણ અને અનિત્યં લક્ષણ), ભેદ (ઉત્કર એટલે કાપવું, ચૂર્ણ, ખંડ, ચૂર્ણિકા, પ્રતર, અનુચટન) તમ છાયા (વર્ણાદિ, વિકારાત્મ કછાયા,પ્રતિબિમ્બાત્મક છાયા), આતમ (ગરમી અને પ્રકાશ), ઉદ્યોત (પ્રકાશ) સૂત્રમાં ચ શબ્દથી અભિઘાત, નદન વગેરે અન્ય પુદગલ દ્રવ્યના વિકારને પણ જાણવા જોઈએ
પુદ્ગલના કેટલા પ્રકાર છે?
अणवः स्कन्धाइच
રકા
પુદ્ગલ દ્રવ્યના અણુ અને અંધ–એ બે પ્રકાર છે.
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org