SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः રા પુદ્દગલમાં જોવાતા મુખ્ય લક્ષણ નીચે પ્રમાણે છે? સ્પર્શી :- નરમ, કંડાર, હલકા, ભારે, ઠંડા, ગરમ, ચીકણેા, લૂખા. રસ :- ખાટા, મીઠા,કડવા, તૂરા, તીખા, ખારા રસ બધાં દ્રવ્યેામાં હેાય છે. ગંધઃ- સુગંધ, દુર્ગંધ, વણુ :- કાળા, વાદળી, પીળે, લાલ, સફેદ, એના પણ સંખ્યાત્, અસ ંખ્યાત્ અને અનન્ત ઉત્તરભેદ થાય છે. ❤ પુદ્દગલની કેટલી પર્યાયેા હોય છે? शब्दबन्ध सौंदभ्यस्यौल्यसंस्थानभेदतमश्छा यातपोद्योतवन्तश्च ॥ २४॥ Jain Educationa InternatiBeasonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy