________________
પુદ્ગલ દ્રવ્યના અન્ય પણ ઉપકાર છે? सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥२०॥
ઈદ્રિયજન્ય સુખ દુઃખ, જીવન અને મરણ તે પણ પુદ્ગલ દ્રવ્યના ઉપકાર છે.
જીવ દ્રવ્યને શું ઉપકાર છે? परस्परोपग्रहा जीवानाम् ॥२१॥
જે પરસ્પરમાં ઉપકાર કરે છે. જેમકે પિતા પુત્રને, શેઠ નોકરને અને ગુરુ શિષ્યને વિગેરે.
કાલ દ્રવ્યને શું ઉપકાર છે? वर्तनापरिणामक्रियाः परत्वापरत्वेच कालस्य
|| રા. વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાળ દ્રવ્યના ઉપકાર છે.
પુદગલ દ્રાવ્યનું શું લક્ષણ છે?
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org