________________
तद्भावाव्ययं नित्यम्
રૂશો. દ્રવ્યને તદ્દભાવ સ્વભાવ વિશેષ] જે અવ્યય [કાયમ અવિનાશી] રહે છે તે નિત્ય છે. દ્રવ્યમાં નિત્યત્વ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી જ છે. પણ સર્વથા નથી.
દ્રવ્ય નિત્ય પણ છે. અને અનિત્ય પણ છે. તે કેવી રીતે? अर्पितानपित सिद्धेः
રૂરી જેનું કથન કરી શકાય તે અર્પિત છે. જેનું કથન ન કરી શકાય તેને અનર્પિત કહે છે. આ કથન ભેદ [વિવક્ષા થી જ દ્રવ્યમાં નિત્ય અને અનિત્યત્વ વગેરે અનેક ધર્મો રહે છે. જે વખતે જે ધર્મનું વર્ણન થતું હોય તે વખતે તે ધર્મ મુખ્ય
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org