SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત જયંતિ ભક્ત ના દેવિ’એમાં હું નારદ છું.” એ વાકય ગીતામાં આવે છે. પુરાણાના ચોવીસ અવતારામાં પણ એ નામ છે નારદ એટલે એક રીતે જોતાં નિલે પતાની મૂતિ હાસ્ય અને પ્રભુગીત બન્ને એના વદન પર ફરકતાં જ હાય. સ્વનાં સુખ, નરકનાં દુઃખ કે મત્ય લેાકનાં સુખદુઃખ એમાંનું કશું ય એને અડે નહિ. શરીરમાં જો નારદને ધટાવીએ તે તે અંતરાત્મા રૂપ ગણાય. પરમાત્મા અને બહિરાભા–માયામય જીવ-ખન્નેની વચ્ચે એને રહેવાનુ રહ્યુ.. અમૃત અને વિષ બન્નેને એ જોયા કરે. ન ગવ ધરે ન રોક કરે. બીજી રીતે વળી નારદ એટલે પાયાના સેવક. આ પાયાનેા સેવક લોકશાહી સરકારના મુખ્ય મધિકારી પાસે પણ પહેાંચી જાય અને અદનામાં અદના પ્રજાજનના ઝૂંપડાંમાં પણ પેસી જાય. માત્ર ટપાલીનું જ નિહ પણ સાથે સાથે પ્રેરણાદાયક કામ પણ કર્યા જ કરે. આજના હિતે આવા પાયાના સેવકોની સૌથી વધુ જરૂર છે. પાર્શ્વનાથ પાર્શ્વનાથનું નામ ઈતિહાસપ્રસિદ્ધ છે. તેઓની યાદી સાથે જ એક અતિ સકટમાં અડેલ રહેનાર યાગીશ્વરનું ચિત્ર ખડુ થાય છે. પૂજન્મોના પોતાના સગા ભાઈ છતાં નરરાક્ષસ-જેવા કમઠને નવ નવ જન્મા સુધી સહીને પોતામાંનુ આત્મામૃત ચખાડી હૃદયપલટો કરાવનાર આ પુરુષ જૈનાના ત્રેવીસમા તીર્થંકર તરીકે થઈ ગયા છે. અવિવાહિતપણે જ પ્રત્રજ્યા લઈને એમણે જગત સામે નૈષ્ઠિક બ્રહ્મચર્યની સાધના સ્વાભાવિક જ છે એ ઉચ્ચ ખ્યાલ મૂકયો છે. વિશ્વવાત્સલ્ય’ની સાધનામાં જે પ્રહ્મચર્યંની મહત્તા છે, તે વ્રતમાં આ પુરુષનું નામસ્મરણ ખૂબખૂબ ઉપયાગી થાઓ ! '. પાનાથ ઐતિહાસિક વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થયા છે. એમનું સ્થાન જૈન અને વૈદિક બન્ને પ્રથામાં છે. જૈન ગ્રંથમાં તેઓને નૈષ્ઠિક બ્રહ્મચારી ગણાવાય છે. ઉપરાંત પોતાના નવનવ ભવના વૈરી કમઠને પાર્શ્વનાથના યેાગે પ્રેમી બનાવ્યાને! પ્રસંગ પણ નાંધાયા છે. હૃદયપલટાના શાસ્ત્રમાં ધીરજ અને નૈષ્ઠિક બ્રહ્મચય ની સહજતા મેધવા માટે પાર્શ્વનાથનું ચિત્ર સમ છે. જૈનચાર્ય હેમચંદ્રાચાય સાહિત્ય અને રાજકારણમાં ગુજરાતને શ્રીમદ્ હેમચંદ્રાચાયે' જે આપ્યું છે, તેથી આજે કાઈ પણ ગુજરાતી ભાગ્યે જ અજાણ હશે. કુમારપાળ પરમચૈવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy