SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આછેરુ [માગશર સુદ અગિયારસ] માગશર સુદ અગિયારસને દિને મલ્લીનાથતીથ કરની જન્મતિથિ અને દીક્ષાતિથિ બન્ને ગયાં. મલ્લીનાથ એ જંતાના ચાવીસ તી કરો પૈકીના ઓગણીસમા તીથ કર છે. દ્ગિ ખરા તેમને પુરુષ માને છે. શ્વેતાંબરા તેમતે આ દેહધારી માને છે. ખરી રીતે પુરુષનું કે સ્ત્રીનું ચિહ્નભાન નવમા ગુણસ્થાનની ભૂમિકા પછી ઊંચે જનારને હોતું નથી એમ જૈનતત્ત્વજ્ઞાન સ્વીકારે છે રૅકેટલે દેહ સ્ત્રી હોય તેાયે આત્મદૃષ્ટિએ પુરુષ મનાય તે સ્વાભાવિક છે, સ્ત્રીઓને નયન, સંન્યાસ અને મેાક્ષના અધિકારો તા જૈન દર્શન સ્વીકારે જ છે. ઉપરાંત તીથંકર જેવા સર્વોપરીપદને પણ શ્રી દેહે પામી શકવાની આ વાત એણે સ્વીકારી છે. આને વમાન જૈન લેકે અચ્છે. એટલે કે આ ગણે છે, એમ ગણવા છતાં એક પણ બાબતમાં દેહ અમુક પદ કે અમુક અધિકાર નથી મેળવી શકતા એમ નહિ, આટલા સ્વીકાર થયે એટલે પત્યુ. મલ્લીનાથને પ્રસંગ પ્રત્યેક સ્ત્રીને સવ' પ્રકારનાં અધિકાર તરફ પુરુષા કરવા અને હું અળા હું; એઢણું એઢનારથી શુ` વધે ?’’ એ જાતની લાઘવ થિ તેવાનું આહ્વાહન કરે છે. ૨૫ "C દત્ત જ્યંતી [માગશર સુદ ૧૫] મહારાષ્ટ્રીને મન ગુરુદત્તના મહિના અગાધ છે. માગશર સુદ ૧૫ દત્તાત્રયને જયંતિ દિન છે. ગુરુદત્તાત્રયે જે એક મહાસૂત્ર આપ્યું છે, તે આપણી સાધના માટે રસાયણરૂપ છે. વિશ્વમાં એક પણ વસ્તુ, એક પણ વ્યક્તિ કે એક પણ નાવ એવા નથી કે જેમાંથી જ્ઞાન ન મળી શકે. આન ંદમાત્રનું મૂળ પણ જ્ઞાન જ છે. માત્ર જિજ્ઞાસા જોઇએ. જિજ્ઞાસા મેળવવાની નથી કોઈ દુકાન કે નથી એને શીખવાની કોઈ શાળા. જિજ્ઞાસા તે ભીતરમાંથી જ લાધે છે. જિજ્ઞાસા જે ભીતરમાંથી પ્રગટે તેવુ ભીતર બનાવવા માટે સુવિયાર અને સુવિવેક બન્ને જોઈએ. સુવિચાર એ જેમ જગતની ડાળીની સાથે જમણી બાજુ પણ બતાવે છે તેમ સુવિવેક ડાથી છેડવાનુ અને જમણી પકડવાનું શીખવે છે. Jain Educationa International ‘દત્તાત્રય’ ખેલતાં જ ‘ગુરુદત્ત’ શબ્દ યાદ આવે છે તેમને ગુરુપદે બેસાડયા અંતે પાતે જ વિશ્વના ગુરુ બની ગયા. પ્રાય: ગુરુદત્તનાં પગલાં જ પુજાય છે For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy