________________
૨
પવિત્રતાને પચે
આત્મા પર પેાતાના પ્રભાવ દર્શાવી શકતાં નથી. આત્મા તા ઇન્દ્રિયા, મન અને વાસનાઓના સેવક નહિં પણ સ્વામી છે. આત્માના મળનેા શા ખ્યાલ આપી શકાય ? શ્રીમાન શુભચંદ્રાચાયે જ્ઞાનાવમાં કહ્યું છે કે~
अहोsनंतवीर्योऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव, ज्ञानशक्तिप्रभावतः ||
આ વિશ્વને પ્રકાશ આપનાર આત્મા અને તશક્તિવાળેા છે. તે પેાતાની જ્ઞાનશક્તિના પ્રભાવથી ત્રણ ભુવનને ધ્રુજાવવા સમર્થ છે. આ આત્મશક્તિને દેવા અને અસુરા પણ વશ થાય છે, તેા પછી સામાન્ય મનુષ્ય અને પશુઓની તેા વાત જ શી ? આ આત્મશક્તિ આગળ મેટા મેાટા નરેન્દ્રો અને ચક્રવત્તીએ પણ નમી પડે છે. આત્માનુ પ્રેમસ્વરૂપ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તે સ્વરૂપ પ્રકટ કરનારની સમીપમાં આવનારા વિરાધીઓના વિરોધ ટળી જાય છે, એટલું જ નહિ પણ સ્વભાવથી વિરોધી પશુએ પણ પાતાના વૈરભાવ ટાળી શાન્ત થઈ જાય છે. તેના પ્રેમની પ્રભા આગળ વૈવિરાધનું વાદળ ટકી શકતું નથી. તે આત્મા પેાતાના જ્ઞાનબળવડે ભૂત, ભવિષ્ય અને વમાન ત્રણે કાળના મનાવાને હસ્તામલકવર્તી પેાતાની દૃષ્ટિ સમીપ એક જ સમયે જોઇ શકે છે. તેના શુદ્ધ હૃદયમાં દરેક ખાદ્ય વસ્તુનું પ્રતિબિંખ પડે છે અને તેથી કોઇપણ જાતના પ્રયાસ સિવાય તે સર્વ પદાર્થો અને મનાવાને જોઈ શકે છે, જાણી શકે છે અને અનુભવી પણ શકે છે. વળી પ્રબુદ્ધ આત્મા સ્વસંતુષ્ટ હાવાથી પેાતાના સુખ વાસ્તે તેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org