________________
અનુત્તાદાનવરમણ
૩૩
નીચેના લેાકેા ન્યાયનીતિથી વતે છે કે કેમ ? તે વિષે નિરતર શંકા રહ્યા જ કરે છે.
ન્યાયથી જે મનુષ્ય ધન પેદા કરે છે, તેના પૈસાના પણ સભ્યય થાય છે અને તે ધનથી જે ખારાક ખરીદવામાં આવે તે ખારાક પણ ઉચ્ચ બુદ્ધિ અને શુભ વિચારા પ્રેરનારા થાય છે આ ખામતને હાલના લેાકેા ભલે હસી કાઢે, પણ આ ખખત અનુભવસિદ્ધ છે. મનુસ્મૃતિ પણ કહે છે કેसर्वेषां शौचानामर्थशौचं परमं मतम् ।
સર્વ પ્રકારની પવિત્રતામાં ધનની પવિત્રતા માટી ગણવામાં આવેલી છે, માટે અન્યાયથી ધન પેદા કરવાની કાઇ પણ દિવસ આકાંક્ષા રાખવી નહિ. કેટલીક વાર અન્યાયથી મનુષ્યાને સુખ પામતા જોઈએ છીએ ત્યારે આપણા મનમાં એ પ્રશ્ન ઊઠે છે કે આમ કેમ થતું હશે ? તેના જવાબ એ જ છે કે અન્યાયથી મનુષ્ય ફાવે છે તે થાડા જ સમયને માટે, અંતે તા અન્યાય ફ્રેન્યા વગર રહેતા જ નથી. વળી ભૂતકાળનું શુભ કર્મ હાય અને કદાચ તે ફાવે તે પણ તેથી શું થયું? તેના અન્યાયનું ફળ તેને ભેગવવું જ પડવાનું. તેમજ ન્યાયી મનુષ્યને દુ:ખ પડે છે તે તે તેના ન્યાયને લીધે પડતું નથી, પણ ભૂતકાળનું કરજ તે વધારે લાબ્યા હાય છે તેથી જ્યાં સુધી તે કરજ અદા ન થાય ત્યાં સુધી તે ન પણ ફાવે. પણ તેના ન્યાયનું ફળ તે તેને જરૂર મળશે અને તે મળે ત્યાં સુધી મનુષ્યે ધર્મ અને નીતિ ઉપર શ્રદ્ધા રાખી ચાલવુ જોઇએ. મનુષ્યના ચારિત્રની સેટી આવે સમયે જ થાય છે. લક્ષ્મીદેવી દરેક મનુષ્યની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org