________________
૨૪
પવિત્રતાને પથ
કસેટી કાઢે છે, અને જે મનુષ્ય તેની કસેટીમાં પસાર થાય છે તેને તે વરે છે. કહ્યું છે કે—
वृणुते हि विमृश्यकारिणम् गुणलुब्धाः स्वयमेव संपदः ॥
જે મનુષ્ય વિચારપૂર્વક સમજીને પેાતાના સન્નિશ્ચયે પ્રમાણે જીવન ગાળે છે તેને તેના ગુણૢાથી આકર્ષાયેલી લક્ષ્મી સ્વયમેવ આવીને વરે છે, માટે ધન પેદા કરવું તે ન્યાયનીતિપૂર્વક પ્રાપ્ત કરવું, આ રીતે વતાં પ્રારંભમાં થાતું મળે તેા તેથી સતાષ માનવેા. આગળ જતાં ન્યાયનીતિની છાપ પડશે, એટલે વિશેષ ધન એની મેળે આવી મળશે. ખરી રીતે વિચારીએ તે આપણે બધા ધનના ટ્રસ્ટી છીએ પણુ માલીક નથી. ટ્રસ્ટી ભાવ જો ધારવામાં આવે તેા મનુષ્ય પરહિતાર્થે તેના સદુપયાગ કરી શકે છે. પણ જ્યાં માલીકી આવી ત્યાં મનુષ્ય તેનાથી બંધાઇ જાય છે.
પ્રકરણ ૪શું.
મૈથુનવિરમણુ.
મૈથુનના અર્થ પુરુષના સ્ત્રી સાથેના સંબ’ધ અથવા
સ્ત્રીના પુરુષ સાથેના સંબંધ. જેએ બ્રહ્મચારી છે અથવા સાધુએ છે તેમને વાસ્તે આ સંબંધ સર્વથા વર્જ્ય છે, અને જે લેાકેા ગૃહસ્થી છે તેમને માટે યોગ્ય નિયમ એ છે કે તેમણે સ્વદ્વારાસ’તેાષ વ્રત પાળવું અર્થાત્ પેાતાની સ્ત્રીમાં સતાષ માનવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org