________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન-૧ મહામહને છેડી, હે આત્મન્ ! તું મડાગ્રત વગેરે રૂપ પર્યાયધર્મને પસંદ કરજે ! તેમજ મહાવ્રતને, ઉત્તરગુણ રૂપ શીલેને અને પરીષહોને પણ સહવાનું તું પસંદ કરજે ! (૧૧-૭૬૨) असि सच्चं च अतेणगं च, तत्तो य बंभं अपरिग्गह च । पडिवज्जिया पंच महव्ययाणि,परिज्ज धम्म जिणदेसियं विऊ
अहिंसां सत्यं चास्तैन्यं च, ततश्च ब्रह्म अपरिग्रहं च । प्रतिपद्य पञ्च महाव्रतानि, चरेत् धर्म जिनदेशितं विद् ॥१२॥
અર્થ-હે મહાત્મન્ ! અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–આ પાંચ મહાવ્રતને સ્વીકારી તેનું યથાર્થ પાલન તારે કરવાનું છે. તેમજ વિદ્વાન એવા આપે શ્રી જિનકથિત શ્રુત-ચારિત્ર રૂપ ધર્મનું પાલન કરવાનું છે. (૧૨-૭૬૩) सम्वेहि भूएहि दयाणुकंपी, खंतिक्खमे संजयवंभयारी । सावज्जजोगे परिवज्जयन्तो,चरिन्ज भिक्खू सुसमाहिइन्दिए ।
સર્વેજુ મૂતેષુ યુવાન , ક્ષાનિત લંચતત્રWવા.. सावद्ययोगं परिवर्जयन , चरेद् भिक्षुः सुसमाहितेन्द्रियः॥१३॥
અથ–હે સાધુ! સઘળાં પ્રાણીઓ ઉપર હિતના ઉપદેશ રૂપ અને રક્ષણ રૂપ દયાથી અનુકંપના સ્વભાવવાળા, ક્ષમા વડે નહિ કે અશક્તિથી દુર્વચન વગેરે સહન કરનારા, સમ્યગ યતનાવાળા, બ્રહ્મચારી, તેમજ ઈન્દ્રિય-મને વિજેતા બની અને સર્વથા પાપમય પ્રવૃત્તિને છેડી તમારે સંયમમાં વિચરવું જોઈએ. (૧૩–૧૭૬૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org