________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ कालेण कालं विहरिज्न रढे, बलाबलं जाणिय अपणो य। सीहो व सद्देण न संतसिज्जा, वइजोग सुच्चा न असम्भमाहु ॥
कालेन कालं विहरेद्राष्ट्र, बलाबलं ज्ञात्वाऽऽत्मनश्च । सिंह इव शब्देन न संत्रस्येद्वागयोगं श्रुत्वा नासभ्यं ब्रूयात् ॥१४॥
અર્થ–હે સાધે! સમયસર અને સમચિત પડિલેહણપ્રતિક્રમણ વગેરે કાર્યો કરનાર તમારે જેમ સંયમયેગની હાનિ ન થાય, તેમ પિતાના સહિષ્ણુત્વ-અસહિષ્ણુત્વ રૂપ ! બલાબલને જાણી દેશ-ગ્રામ વગેરે સ્થલેમાં વિહાર કર જોઈએ. હે આત્મન ! તમારે સિંહની માફક ભયંકર શબ્દ સાંભળી સર્વથી ચલિત નહિ થવાનું, તેમજ કેઈનું અશુભ વચન સાંભળી અસભ્ય વચન પણ નહિ બલવાનું.(૧૪-૭૫) उवेहमाणो उ परिबइज्जा, पियमप्पियं सव्य तितिक्खइज्जा । न सध्ध सम्वत्थ अभिरोयएज्जा,न यावि पूर्य गरह व संजए ।
उपेक्षमाणस्तु परिव्रजेत् , प्रियमप्रियं मर्व तितिक्षेत् । न सर्व सर्वत्रा भेगेचयेनापि पूजां गहरी च संयतः ॥१५॥
અર્થ-હે ભિક્ષુક! તમારે ખરાબ બોલનારની ઉપેક્ષા કરી ચારિત્રમાં વિચરવાનું, પ્રિય અને અપ્રિય સઘળું સહન કરવાનું, દેખ્યા પ્રમાણે સઘળી વસ્તુની અભિલાષા નહિ કરવાની તથા પરનિંદા કે સ્વપૂજા-પ્રશંસાની અભિલાષા નહિ કરવાની. (૧૫-૭૬૬) अगेगछंदा इह माणवेहि, जे भावओ संपकरेइ भिक्खू । भयभेरवा तत्थ उइन्ति भीमा, दिव्या मणुस्सा अदुवा तिरिच्छा।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org