________________
૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથબીજો ભાગ, અર્થ-ગુણની સમૃદ્ધિવાળા, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, મન-વચન-કાયાના અશુભ વ્યાપાર રૂપ ત્રણ દંડથી રહિત, તેમજ પક્ષીની માફક પ્રતિબંધ વગરના અને મેહ વગરના બની, કમથી ઉત્પન્ન કેવલજ્ઞાનસંપન્ન અનાથી મુનિરાજ વસુધાતલ ઉપર વિચરે છે. આ પ્રમાણે તે જંબૂ !: તને કહું છું. (૬૦-૭૫૧)
વીસમું શ્રી મહાનિથીયાધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org