________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન-ર૧
चंपाए पालिए नाम, सावए आसि वाणिए । महावीरस्त भगवओ, सीसे सो उ महप्पणो ॥१॥ चम्पायां पालितो नाम, श्रावक आसीद्वणिग् । महावीरस्य भगवतः, शिष्यः स तु महात्मनः ॥ १ ॥
અથ–ચંપા નગરીમાં પાલિત નામને વણિક જાતિને શ્રાવક હતું, કે જે ભગવાન શ્રી મહાવીરદેવથી પ્રતિબોધ પામેલે હોવાથી તેઓશ્રીના શિષ્ય તરીકે પ્રસિદ્ધ હતે. (१-७५२)
निग्गंथे पावयणे, सावए से वि कोविए । पोएण ववहरं ते, पिहुंडं नगरमागए ॥२॥ नैर्ग्रन्थे प्रवचने, श्रावकः सोऽपि कोविदः । पोतेन व्यवहरन , पिहुण्डं नगरमागतः ॥ २ ॥
અથ–તે શ્રાવક, નિર્ગથપ્રવચન-જૈનશાસનમાં મહાન પંડિત બનેલે અને એક સમયે વહાણ દ્વારા વ્યાપાર કરતે पिड नामना नसभा मा०यो. (२-७५3 )
पिहुंडे चवहरं तस्स, वाणिओ देइ ध्रुअरं। तं ससत्तं पइगिज्झ, सदेसमह पत्थिो ॥३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org