________________
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથે–બીજો ભાગ,
तव सुलब्धं खलु मानुष्यजन्म, लाभा: सुलब्धाश्च त्वया महर्षे । यूयं सनाथांश्च सबान्धवाश्च,
___यद्भवन्तः स्थिता मार्गे जिनोत्तमानाम् ॥५५॥
અર્થ–હે મહર્ષિ ! આપે મનુષ્યજન્મ મેળવ્યું તે સફલ કરી લીધું અને આપે જ વર્ણાદિ પ્રાપ્તિ રૂપ લાભ મેળવ્યા તે સફલ કરી દીધા. જે કારણથી આપ જિનેત્તમના માર્ગે સ્થિર થઈ રહેલા છે તેથી સનાથ–સશરણ છે, (૫૫-૭૪૬)
तसि नाहो अणाहाणं, सबभूयाण संजया । खाममि ते महाभाग ! इच्छामि अणुसासि ॥५६॥ त्वमसि नाथोऽनाथानां, सर्वभूतानां संयत !। શાળ્યામિ રવાં મામા ! રૂછાવ્યનુશાસિતુ . ૧૬ .
અથ–હે આર્ય! સંયત ! આપ જ ખરેખર અનાથસર્વ પ્રાણીઓના નાથ છે. હે મહાભાગ! આપને હું ખાવું છું. આપની પાસેથી હું અનુશાસન–શિક્ષણની ઈચ્છા રાખું છું. (પદ-૭૪૭)
पुच्छिऊण मए तुभं, झाणविग्यो उ जो कओ। निमंतिआ य भोगेहि, तं सव्वं मरिसेह मे ॥५७॥ पृष्ट्वा मया तव, ध्यानविघ्नश्च यः कृतः । निमंत्रितश्च भोगैस्तत्सर्व मर्षय मे ॥ ५७ ।।
અર્થ-આપે જુવાનીમાં કેમ દીક્ષા લીધી?” વગેરે પ્રશ્નો પૂછીને, આપના દાનમાં મેં વિઘ કરેલ છે તથા મેં આપને ભેગેના માટે આમંત્રણ આપ્યું તે બદલ હું ક્ષમા માગું છું. આપ મને ક્ષમા આપ ! (૫૭-૭૪૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org