________________
૫૫
શ્રી મહાનિર્યથીયાધ્યયન-૨૦ ' અર્થ-જે લક્ષણ-સ્વપ્નને પ્રવેગ કરે છે, જે અષ્ટાંગ
તિષ રૂપ નિમિત્ત અને અપત્ય વગેરે માટે સ્નાન આદિ રૂપ કૌતુકમાં અત્યંત આસકત હોય છે અને જે ઈન્દ્રજાલ, જાદુ, મંત્ર, તંત્ર અને જ્ઞાન રૂપ કહેટક વિઘા રૂપી આશ્રવદ્વારેથી (કર્મબંધના હેતુ હાઈ) જીવે છે, તે ફલના ઉપભેગ રૂપ ઉદયવાળા કાળમાં તે દ્રવ્યમુનિ શરણને પામી શક્ત નથી. અર્થાત્ દ્રવ્યમુનિ અનાથતાવાળે છે. (૪૫–૭૩૬) तमंतमेणेव उसे असीले, सया दुही विप्परिआसुवेइ । संधावइ नरगतिरिक्खजोणी, मोणं विराहित्तु असाहुरूवे॥४६॥ તમાતાવ તુ સ: સર, તા ટુડવી વિમુપૈતિ . संधावति नरकं तिर्यगयोनीः, मौनं विराध्यासाधुरूपः ॥४६॥
અર્થ-અતિ મિથ્યાત્વથી હણાયેલ હેઈ ઉત્કૃષ્ટઅજ્ઞાનથી જ તે દ્રવ્યમુનિ, શીલહીન બનેલે, સદા દુખી થઈ તેમાં વિપરીત પણું પામે છે અને તેથી જ ચારિત્રની વિરાધના કરી અસાધુ રૂપ હોતે સતત નરક-તિર્યંચ એનિઓમાં જાય છે. (૪૬-૭૩૭) उद्देसिअं कीअगडं निआगं,
न मुंचई किंचि अणेसणिज्ज । अग्गी विवा सव्वभक्खी भवित्ता,
इओ चुओ गच्छइ वटूटु पावं ।'४७॥ उद्देशिकं क्रीतकृतं नित्यकं,
न मुञ्चति कञ्चिदनेषणीयम् । अग्निरिव वा सर्वभक्षी भूत्वा,
इतश्च्युतो गच्छति कृत्वा पाप ॥ ४७ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org