________________
પ૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ અર્થ–ૌશિક–ક્રિતિકૃત–નિત્યપિંડ રૂપ નિયાગને તથા જે કોઈ અશુદ્ધ-ષિત આહાર હોય તે સર્વ આહારને કરનાર, અગ્નિની માફક સર્વ દેષિત આહારભક્ષી બની, પાપ કરી, અહીંથી ભલે તે દ્રવ્યમુનિ દુર્ગતિમાં જાય છે. (૪૭-૭૩૮) न तं अरी कंठछित्ता करेइ,
जं से करे अप्पणिआ दुरप्पा । से नाहिई मच्चुमुहं तु पत्ते,
पच्छाणुतावेण दयाविहूणो ॥४८॥ न तमतिः कण्ठछेत्ता करोति, - ચત્તરી કારમીયા ટુરામતા. स ज्ञास्यति मृत्युमुखं तु प्राप्तः,
पश्चादनुतापेन दयाविहीनः ॥ ४८ ॥ અર્થ-ગરદનને છેદ કરનાર દુશ્મન તે અનર્થને કરી શકતે નથી, કે જે અનર્થ તે દ્રવ્ય મુનિને પિતાની દુષ્ટાચાર પ્રવૃત્તિ રૂપ દુરાત્મતા કરે છે. જ્યારે મૃત્યુમુખને પામેલા પિતાને દુરાત્મતાને ખ્યાલ આવશે, ત્યારે સંયમહીન બનેલ પિતે પશ્ચાત્તાપને પામેલ થશે. અર્થાત્ દુરાત્મતા એ અનર્થ અને પશ્ચાત્તાપને હેતુ છે, માટે પહેલેથી જ દુરાત્મતાને છોડી દેવી જોઈએ. (૪૮-૭૩૯) निरत्थया नागरुई उ तस्स,
जे उत्तमढे विवयासमेइ । इमे वि से नत्थि परेवि लोए,
दुहओ वि से झिज्झाइ तत्थ लोए ॥४९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org