________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ कुशीललिंगमिह धारयित्वार्षिध्वजं जीविकायै बृहयित्वा । असंयतस्संयतं लपन , विनिघातमागच्छति स चिरमपि ॥४३॥
અર્થ-આ જન્મમાં પાસસ્થા વગેરેના વેષને ધારણ કરી, ઉદરભરણ માટે આ જ પ્રધાન છે–એમ જણાવવાપૂર્વક સાધુના ચિહ્ન રૂપ રજોહરણ વગેરેને પ્રશંસી, એથી જ અસંયમી હેતે, પિતાને સંયત તરીકે કહેતે, લાંબા કાળે પણ નરક આદિમાં તે દ્રવ્યમુનિ વિવિધ અભિઘાત રૂપ विनिपातने पामे छे. (४३-७३४) विसं तु पीयं जह कालकूडं,
हणाइ सत्थं जह कुगाहीयं । एसेव धम्मे विसओववन्नो,
हणाइ वेयाल इवाविवन्नो, ॥४४॥ विषं तु पीतं यथा कालकूट, हन्ति शरूं यथा कुगृहीतम् । एष एवं धर्मो विषयोपपन्नो, हन्ति वेताल इवाविपन्नः ॥४४॥
અર્થ-જેમ પીધેલું કાલકૂટ ઝેર, ખરાબ રીતિએ પકડેલું શસ્ત્ર અને મંત્ર વગેરેથી નહિ બંધાયેલ વેતાલ સાધકને હણે છે, તેમ આ શબ્દ-રૂપ વગેરે વિષયેની લંપટતા સહિત સાધુધર્મ, દ્રવ્યમુનિને હણે છે-દુર્ગતિમાં પાડે છે. (४४-७३५) जो लक्खणं सुविण पउंजमाणो, निमित्तकोऊहलसंपगाढे। कुहेडविज्जासबदारजीवी, न गच्छई सरणं तम्मि काले ॥४५॥ यो लक्ष्यं स्वप्नं प्रयुआनो, निमित्तकुतूहलसंप्रगाढः । कुहेटकविद्याश्रवद्वारजीवी, न गच्छति शरणं तस्मिन् काले ॥४५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org