________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦ इमा हु अन्नावि अणाहया निवा,
तामेगचित्तो निहुओ सुणेहि मे। नियंठधम्म लहिआण वी जहा,
सीदति एगे बहु कायरा नरा ॥३८॥ इयं ही अन्याप्यनाथता नृप !, तामेकचित्तः निभृतश्शृणु मे । निम्रन्थधर्म लब्ध्वाऽपि यथा, सीदन्त्येके बहुकातरा नराः ॥३८॥
અર્થ–આ અને કહેવાતી બીજી અનાથતાના અભાવથી હું નાથ થયે. તે બાબતને હે રાજન! તમે દત્તચિત્ત બની સાંભળે ! કેટલાક ઘણુ સર્વ વગરના મનુષ્ય, સાધુના આચાર રૂપ નિગ્રંથ ધર્મને મેળવવા છતાં તે આચાર તરફ શિથિલ બની જાય છે. તેઓ પિતાની અને પરની રક્ષા કરવામાં સમર્થ થતા નથી. આથી આ સદાવા–શિથિલતા રૂપ બીજી અનાથતા જાણવી. (૩૮-૭૨૯) जे पव्वइत्ताण महब्बयाई,
सम्म च नो फासयई पमाया। अणिग्गहप्पा य रसेसु गिद्धे,
न मूलओ छिदइ बंधणं से ॥३९॥ यः प्रव्रज्य महाव्रतानि, सम्यग् न स्पृशति प्रमादात् । अनिग्रहात्मा च रसेषु गृद्धो, न मूलतः छिनत्ति बन्धनं सः ॥३९॥
અર્થ-જે આત્મા શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા આદ પ્રમાદના કારણે સારી રીતિએ મહાવ્રતનું પાલન કરતે નથી, તે આત્માને નિગ્રહ નહિ કરનાર, રસમાં આસકત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org