________________
-
-
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ, છાનું નાથપણું સમજવું) ત્રસ અને સ્થાવર રૂપ સર્વ જીને નાથ-રક્ષક હું બન્યું. (૩૫–૭ર૬).
अप्पा नई वेअरणी, अप्पा मे कूडसाल्मली। अप्पा कामदुहा घेणू, अप्पा मे नंदणं वर्ण ॥३६॥ आत्मा नदी वैतरणी, आत्मा मे कूटशाल्मली ।। आत्मा कामदुघा धेनुः, आत्मा मे नन्दनं वनम् ।। ३६ ॥
અર્થ-આત્મા જ વૈતરણ નદી છે, કેમકે-ઉદ્ધત આત્મા તેનું કારણ છે. આત્મા જ જેતુની યાતનાના હેતુ રૂપ કૂટયંત્ર (પાશયંત્ર) વજકંટકથી યુકત શામલી વૃક્ષ છે. આત્મા જ કામદુધા ધેનુ જે છે, કેમ કે-સ્વર્ગાપવર્ગ ઈટની પ્રાપ્તિને હેતુ છે. આત્મા જ નંદન વન જેવો છે, કેમ કે-ચિત્તના આનંદને હેતુ છે. (૩૬–૭૨૭)
अप्पा कत्ता विकत्ता य, दुहाण य मुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्टियसुपहियो ॥३७ । आत्मा कर्ता विकर्ता च, सुखानां च दुःखानां च । કાર મિત્રમમિત્ર ૨, સુથારસુતિઃ છે રે
અર્થ–આત્મા જ સુખ-દુઃખને કરનારો અને દૂર ફેંકનારે છે. આત્મા જ માનસિક, વાચિક અને કાયિક દુષ્ટ પ્રવૃત્તિ કરનારે દુશમન અને ત્રિવિધ સત–શુભ પ્રવૃત્તિ કરનારે મિત્ર છે. આથી જ સંયમનું નિરતિચાર પાલન હેવાથી મારી સ્વ–પરની નાથતા છે. (૩૭-૭૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org