SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦ एवं च चिन्तयित्वा खलु, प्रसुप्तोऽस्मि नराधिप!। परिवर्तमानायां रात्रौ, वेदना मे क्षयं गता ॥ ३३ ॥ અર્થ-હે રાજન્ ! આ પ્રમાણે બેલીને જ નહિ પરંતુ ચિંતન કરી હું નિદ્રાધીન થયે. આમ શુભ ચિંતનના પ્રભાવથી રાત્રિ પૂરી થતાંની સાથે જ મારી વેદના ખતમ થઈ ગઈ. (૩૩–૭૨૪) तओ कल्ले पभायम्मि, आपुच्छिताण बंधवे । खंतो दंतो निरारंभो, पबइओ अणगारियं ॥३४॥ તા. જે પ્રમત્તે, બાપુ વાપવાના સાતો રાતો નિરામ, પ્રવ્રુત્તિોડના તામ્ ! રૂ૪ | અથ–વેદનાની સમાપ્તિ થયા પછી નરેગી થયેલ હું પ્રભાતકાળમાં પિતા, બંધુ વગેરેની રજા મેળવી, ક્ષમાવાન , દમનવાળે અને નિરારંભી સાધુતાને સ્વીકારનારે હું સાધુ બ. (૩૪-૭૨૫) तोहं नाहो जाओ, अप्पाणो य परस्स य । सव्वेसिं चेव भूआणं, तसाणं थावराण य ॥३५॥ ततोऽहं नाथो जात, आत्मनश्च परस्य च । सर्वेषां चैव भूतानां, सानां स्थावराणां च ॥ ३५ ॥ ' અર્થ-હે રાજન્ ! શ્રી પરમેશ્વરી પ્રત્રજ્યાના સ્વીકારથી હું પિતાને અને પરને ગક્ષેમકારી-નાથ થયે. (પિતાને નહિ પ્રાપ્ત થયેલ વસ્તુને લાભ તે ગ, મળેલી વસ્તુની રક્ષા કરવી તે ક્ષેમ બીજાઓને ધર્મનું દાન તે ગ અને ધર્મમાં સ્થિરતા કરવી તે ક્ષેમ. આ બન્ને વડે કરી બીજા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy