________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦
भवामि नाथो भदन्तानां, भोगान् भुक्ष्व संयत । मित्रज्ञातिपरिवृतो, मानुष्यं खलु सुदुर्लभम् ॥ ११ ॥
અર્થ–શ્રેણિક રાજા આ હેતુ સાંભળી કહે છે કેહે આર્ય ! જે આમ જ છે, તે આપને નાથ બનવા હું તૈયાર છું. અને જે હું નાથ બનું તે તેમને મિત્ર-જ્ઞાતિભેગ આદિ સુલભ છે એમ માની, રાજા કહે છે કે-હે સંયત! આપ મિત્ર, જ્ઞાતિ વગેરેથી પરિવરેલ ભેગને ભેગ! કેમ કે-મનુષ્યજન્મ અત્યંત દુર્લભ છે.(૧૧-૭૦૨) अप्पणावि अणाहोसि, सेणिया मगहाहिवा । aurગળrat સંતો, શું ના મવિદસિ? ૧૨
आत्मनाऽप्यनाथोऽसि, श्रेणिक ! मगधाधिप ! । आत्मनाऽनाथस्सन् , कथ मम नाथो भविष्यसि ? ॥ १२ ॥
અર્થ-હે મગધાધિપતિ શ્રેણિક રાજન્ ! તું પિતે જ અનાથ છે. જે સ્વયં અનાથ હોય, તે મારે નાથ કેવી રીતિએ બની શકે? (૧૨-૭૦૩). एवं वुत्तो नरिंदो सो, सुसंभंतो सुविम्हिओ। वयणं अस्सुयपुत्वं, साहुणा विम्हयं निओ ॥१३॥ एवमुक्तो नरेन्द्रस्स, सुसम्भ्रान्तरसुविस्मितः । व वनमश्रुतपूर्व, साधुना विस्मयं नीतः ॥ १३ ॥
અથ-જે કે શ્રેણિક રાજા પહેલાં રૂપ વગેરે વિષયથી વિરમયવાળે હતું, પણ જ્યારે આ પ્રમાણે કદી નહિ સાંભળેલા મુનિના વચન સાંભળીને તે અત્યંત આશ્ચર્યચક્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org