________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
પણામાં ઉદ્યમશીલ બન્યા છે, તે હેતુને હુ પહેલાં આપની પાસેથી સાંભળવા ઈચ્છું છુ, તે આપ તે હેતુ દર્શાવા! (૮-૬૯૯)
अणाहो मि महाराय, नाहो मज्झ न विज्जइ । अणुकम्पयं सुहिं वावि, कंची नाभिसमेमहं || ३ ||
अनाथोऽस्मि महाराज ! नाथो मम न विद्यते । अनुकम्पकं सुहृदं वापि, कंचिद् नाभिसमेम्यहम् ॥ ९ ॥ અથ-મુનિશ્રી જવાબ આપે છે કે-હે રાજન્ ! હું અનાથ છુ', કેમકે-ચૈત્ર-ક્ષેમકારી નાથ મને કાઈ મળ્યા નથી તથા કેાઈ દયા કરનાર કે કોઇ મિત્રને હું' મેળવી શકો નથી. આ કારણસર યુવાવસ્થામાં પણ હું સહેંચી અન્ય છું. (૯-૭૦૦)
तओ सो पहसिओ राया सेणिओ मगहा हिवो ।
एवं ते इडिटमंतस्स कहं नाहो न विज्जइ ॥ १०॥
r
ततः स प्रहसितो राजा, श्रेणिको मगधाधिपः । एवं तबर्द्धिमतः कथं नाथो न विद्यते ? ॥ १० ॥
અથ-આ પ્રમાણે ચમત્કારી વર્ણ વગેરેથી સંપત્તિશાલી એવા આપને નાથ કેમ ન હોય ? એમ વિચારી, મગધ મહારાજા શ્રેણુક અનાથતાના હેતુ સાંભળી હસી પડયા. (૧૦-૬૦૧)
होमि नाहो भयंताणं, भोगे भुंजाहि संजया । माणुस्सं खु सुदुल्लाह ॥ ११॥
मित्तनाईपरिघुडो,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org