SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦ ૩૯ અહો ! વડો! કામો ! કાર્ય સૌથતા અહો ! ક્ષત્તિ હો ! મુરિહો ! મોmsiાતા || ૬ | અર્થ-અરે, આ મુનિને ગૌર વગેરે વર્ણ કે અપૂર્વ છે ! અરે, આકાર–રૂપ કઈ અલૌકિક છે! અરે, જેનારને આનંદ આપનારી ચંદ્રની જેમ સૌમ્યતા કઈ અદ્ભુત છે ! અરે, ક્ષમા કેઈ ચમત્કારી છે ! અરે, સંતેષ તે કઈ ગજબને છે ! અરે, નિસ્પૃહતા તે કઈ અજોડ છે! (૬-૬૯૭) तस्स पाए उ वन्दित्ता, काऊण य पयाहिणं । नाइदरमणासन्ने, पंजली पडिपुच्छती ।। ७ ॥ तस्य पादौ तु वन्दित्वा, कृत्वा च प्रदक्षिणाम् । नातिदूरमनासन्नः, प्रांजलिः प्रतिपृच्छति ॥ ७ ॥ અર્થ-તે મુનિરાજના ચરણારવિંદમાં વંદના કરી અને પ્રદક્ષિણા આપી, મહારાજથી બહુ નજીક કે દૂર નહિ તેવી રીતિએ બેઠક લઈ, તેમજ સવિનય બે હાથ જોડી શ્રેણિક રાજા પ્રશ્નો પૂછે છે. (૭-૬૯૮) तरुणोसि अज्जो ! पाइओ, भोगकालम्मि संजया । उवदिओ सि सामण्णे, एअमठे सुणामि ता ॥८॥ तरुणोऽस्यार्य ! प्रव्रजितो, भोगकाले संयत ! । उपस्थितोऽसि श्रामण्ये, एतमर्थ शृणोमि तावत् ।। ८ ।। અર્થ-હે આર્ય ! આપ તરૂણ-યુવાન છે ! ભેગના કાળમાં આપ પ્રવ્રજિત થઈ-સાધુ બની જે હેતુથી શ્રમણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy