SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦ सिद्धाण नमोकिच्चा, संजयाणं च भावो । अस्थधम्मगति तच्चं, अणुसिटिंठ मुह मे ॥ १॥ सिद्धेभ्यो नमस्कृत्य, संयतेभ्यश्च भावतः । अर्थधर्मगति तथ्यामनुशिष्टिं शृणुत मम ॥ १ ॥ અર્થ-તીર્થંકરસિદ્ધ આદિ સર્વસિદ્ધિોને અને આચાર્યઉપાધ્યાય-સાધુ રૂપ સર્વ સંયતેને ભાવભક્તિથી નમસ્કાર કરીને, અવિપરીત અર્થવાળી અને હિતાર્થીઓથી પ્રાર્થનાગ્ય એવા ધર્મના જ્ઞાનવાળી, મારા વડે કહેવાતી શિક્ષાને સાવધાન બની સાંભળો ! (૧-૬૯૨) पभूयरयणो राया, सेणिओ मगहाहिवो । विहारजतं निज्जाओ, मण्डिकुच्छिसि चेइए ॥२॥ કમૂતરત્નો જ્ઞા, ળિો માણાધિઃ | विहारयात्रया निर्यातो, मण्डिकुक्षौ चैत्ये ॥२॥ અર્થ–વૈડૂર્ય વગેરે અથવા હાથી-ઘડા આદિ રૂપ ઘણ રત્નવાળે મગધાધિપતિ શ્રેણિક રાજા, કીડા માટે ઘોડા વહાવવા વગેરે રૂ૫ વિહારયાત્રા દ્વારા નગરમાંથી નીકળી મંડિત કુક્ષિ નામના ઉદ્યાનમાં આવ્યું. (૨-૬૩) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy