________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ. महप्पभावस्स महाजसस्स, मियाइ पुत्तस्स निसम्म भासियं । तवप्पहाणं चरियं च उत्तम, गइप्पहाणं च तिलोगविस्सुतं । वियाणिया दुक्खविवड्ढणं धणं, ममत्तधं च महाभयावह । मुहावहं धम्मधुरं अणुत्तरं,धारेज्ज निव्वाणगुणावहं महं तिबेमि।।
महाप्रभावस्य महायशसो, मृगापुत्रस्य निशम्य भाषितम् । तपः प्रधानं चरित्रं चोत्तम, प्रधानगतिं च त्रिलोकविश्रुताम् ॥ ९७॥ विज्ञाय दुःखविवर्धनं धनं, ममत्वबन्धं च महाभयावहम् । सुखावहां धर्मधुरामनुत्तरां, धारयत निर्वाणगुणावहां महतीम् ।।९८॥
_ રૂતિ વ્રવીતિ | શુભમ્ | અર્થ-મહાપ્રભાવ–સંપન્ન અને મહા-યશસ્વી શ્રી મૃગાપુત્રનું સંસારની અસારતાનું તથા દુઃખપ્રચુરતાનું શાપક વચન, તપપ્રધાન ઉત્તમ ચારિત્ર અને ત્રણ લેકમાં પ્રસિદ્ધ સિદ્ધિ ગતિ રૂપ પ્રધાન ગતિ સાંભળી તેમજ દુઃખની વૃદ્ધિ કરનારું ધન, સ્વજન વગેરે વિષયક મમતાને પાશ, કે જે મહા ભયંકર છે અને તેનાથી જ આ લેક કે પરલેકના ભ મળવાય છે-એમ જાણું; હે ભગે ! અનંત જ્ઞાન-દર્શન આદિ નિર્વાણ ગુણોને કરનારી, સુખને આપનારી, ઉત્કૃષ્ટ અને અમિત મહિમાથી ભરપૂર મેટી ધર્મધુરાને ધારણ કરો! આ પ્રમાણે હે જબૂ! હું કહું છું. (૯૭-૯૮-૬૯૦૬૯૧)
ઓગણીસમું શ્રી મૃગાપુત્રીયાધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org