________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૦
एवं नाणेण चरणेण, दंसणेण तवेण य । मावणाहि य सुद्धाहिं, सम्मं भावित्तु अप्पयं ॥९॥ बहुयाणि उ वासाणि, सामण्णमणुपालिया। मासिएण उ भत्तेण, सिद्धि पत्तो अणुत्तरं ॥१५॥
॥ युग्मम् ॥ एवं ज्ञानेन चरणेन, दर्शनेन तपसा च । भावनाभिश्च शुद्धाभिः, सम्यगूभावयित्वाऽऽत्मानम् । ९४ ॥ बहुकानि तु वर्षाणि, श्रामण्यमनुपाल्य । मासिकेन तु भक्तेन, सिद्धि प्राप्तोऽनुत्तराम् ॥ ५५ ॥
॥ युग्मम् ॥ અર્થ-આ પ્રમાણે જ્ઞાન-ચારિત્ર-દર્શન-તપથી શુદ્ધ (નિયાણું વગરની) વ્રત વિષયક કે અનિત્યસ્વ આદિ ભાવનાએથી આત્માને સારી રીતિએ તન્મય બનાવી, ઘણા વર્ષો સુધી શ્રમણપણાનું પાલન કરી અને ભકત પ્રયાખ્યાન રૂપ એક માસનું અનશન કરી શ્રી મૃગાપુત્ર મહર્ષિ અનુત્તરसिद्धिशतिन पाभ्या. (४+६५-६८७+६८.)
एवं करन्ति संबुद्धा, पण्डिया पवियकखणा । विणिअट्टन्ति भोगेसु, मियापुत्ते जहामिसी ॥६६॥ 'एवं कुर्वन्ति सम्बुद्धाः, पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्यो, मृगापुत्रो यथर्षिः ॥ ९६ ॥
અર્થ-આ પ્રમાણે શ્રી મૃગાપુત્ર મહર્ષિનું ઉદાહરણ લઈ સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણ ઉત્તમ પ્રવૃત્તિ કરે छ तथा गायी निवृत्त मन छे. (८६-१८८)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org