________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ अणुबद्धरोसपसरो, तह य निमित्तम्मि होइ पडिसेवी। एएहिं कारणेहिं, आमुरिअं भावणं कुणइ ॥२६४॥
अनुबद्धरोषप्रसरः, तथा च निमित्ते भवति प्रतिसेवी । एताभ्यां कारणाभ्यामासुरीं भावनां करोति ॥२६४॥
અર્થ-અવિચ્છિન્ન રેષના ફેલાવાવાળે, તથા અપુષ્ટ આલંબનમાં પણ અતીત આદિ નિમિત્તના વિષયમાં ભાષણ કરનારે–ભવિષ્યભાષ-તિષનું કાર્ય કરનારે, એ બે કારણે થી આસુરી ભાવના કરે છે. (૨૬૪–૧૭૭૨) सत्थग्गहणं विसभक्खणं च, जलणं च जलप्पवेसो अ। अणायार भंडसेवा, जम्मणमरणाणि बंधति રા
शस्त्रग्रहणं विषभक्षणं च, बलनं च जले प्रवेशश्च । अनाचारभाण्डसेवा, जन्ममरणानि बध्नन्ति ॥२६५।।
અર્થ– આપઘાતમાં શસ્ત્રને પ્રગ, ઝેરનું ભક્ષણ,અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, ભગુપાતાદિ અને અનાચાર ભાંડસેવા (હાસ્ય, મહ આદિથી શાસ્ત્રવિહિત વ્યવહાર રૂ૫ આચારવિરુદ્ધ ઉપકરણને પરિભેગી, એ કારણેને સેવનારા જન્મમરણના નિમિત્તભૂત કર્મોને બાંધે છે, કેમ કે–શસ્ત્રગ્રહણ વગેરે સંકલેશના હેતુભૂત હેઈ અનંત ભવના મૂળ કારણે છે અહીં ઉન્માર્ગના સેવનથી અને માર્ગને વિરોધ હે અર્થની અપે. ક્ષાએ મેહી ભાવના કહેલ છે. આ અશુભ ભાવનાઓનું તાત્કાલિક ફળ દેવદુર્ગતિમાં ગમન અને પરંપરફળ અનંત સંસારસાગરમાં ભમવાનું છે. (૨૬૫–૧૭૦૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org