________________
શ્રી જીવાજીવાવિભક્તિ-અધ્યયન-૩૬
૪૭
इइ पाउकरे बुद्ध, नायर परिनिव्वुए छत्तीसं उत्तरज्झाए, भवसिद्धियसंमएत्ति बेमि ॥२६॥
इति प्रादुष्कृत्य बुद्धः, ज्ञातजः परिनिर्वृतः । षत्रिंशदुत्तराध्यायान्भवसिद्धिकसंमतान्
_| રૂતિ ત્રવીકિ રદ્દ્દા અથ–બુદ્ધ (કૈવલજ્ઞાન દ્વારા સકલ વસ્તુતાવના જાણકાર) જ્ઞાતજ (સિદ્ધાર્થનંદન-જ્ઞાતકુલમાં ઉત્પન્ન થનાર) પરિનિવૃત્ત. (કષાય વગેરેના તાપના ઉપશમથી પરમ સ્વસ્થ) શ્રીવર્ધમાનસ્વામીએ, ભવસિદ્ધિક રૂપ ભવ્યને પરમ પ્રિય એવા છત્રીશ ઉત્તર (પ્રધાન) અધ્યયને પ્રકાશિત કરેલ છે. આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૨૬૬-૧૭૦૪)
ધર્મકલ્પવૃક્ષસ્કંધ રૂ૫ શ્રતસ્કંધનું નિર્યુક્તિકાર પણ માહાસ્ય જણાવતાં કહે છે કે-જે ખરેખર આસન્નસિદ્ધિવાળા રત્નત્રયીના આરાધક અને ગ્રંથિભેદવાળા ભવ્ય આત્માઓ છે, તે આ છત્રશ ઉત્તરાધ્યયનેને ભણે છે.
જે અભવસિદ્ધિક (અભવ્ય) અને ગ્રંથિને ભેદ નહિ કરનારા છે, તે અનંતસંસારી છે. તે સંકિલટ કર્મવાળાઓ ઉત્તરાધ્યયનના પઠનમાં અભવ્ય-અગ્ય છે.
આથી શ્રી જિનકથિત, અર્થભેદ રૂપ, અનંતગમેથી અને શબ્દપર્યાય રૂપ પર્યથી સંયુકત ઉત્તરાધ્યયને, ઉપધાન આદિ ઉચિત ક્રિયા રૂપ ગ પ્રમાણે ગુરૂના પ્રસાદથી ભણવા જોઈએ. તેમાં પ્રમાદ કરે નહિ. શ્રતના અધ્યયનના અર્થીએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org