SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવા જીવવિભકિત-અધ્યયન-૩૬ ૪૪૧ ભુજપરિસપ અને ઉર:પરિસની ભવસ્થિતિ પૂર્વ ક્રોડની છે : સમૂચ્છિ મ ભુજપરિસની ભવસ્થિતિ છેંતાલીશ હજાર વની છે સમૂમિ ઉર:પરિસપ`ની ભવસ્થિતિ તેપન હજાર વર્ષ નો છે : સ`સૂચ્છિમ સ્થલચરાની ભવસ્થિતિ ચારાશી હજાર વર્ષની છે, જ્યારે જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂત્ત છે. ક્રાયસ્થિતિ-યુગલિક ચતુષ્પદ તિય ચાની કાયસ્થિતિ ત્રણ પડ્યે પમની અને ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી, કેમ કેયુગલિક ભવ પછી તે તરત જ યુગલિક તિય ઇંચ તરીકે જન્મતા નથી. આ સિવાય સ્થલચર ચતુષ્પદ્રુતિય ચાની કાસ્થિતિ ઉષ્ક થી પૂવ ક્રોડ પ્રમાણુના આયુષ્યવાળા સાત ભવાની થાય છે. માટે પૂર્વ કાટિ પૃથક્ માનવાળી સમજવી અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂત્ત વાળી સમજવી. અંતરમાન-ચતુપદ તિય "ચેનું ઉત્કૃષ્ટ અંતરમાનઅન તકાળનુ અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂત્ત નુ છે. ખેચર ́ખીએ (૧) રામજપક્ષી-રૂ વાટીની બનેલી પાંખવાળા, (૨) ચમ જપક્ષી—ચામડાની બનેલી પાંખવાળા, (૩) સમુદ્ગપક્ષી-નરલેાકની બહાર ખીડાયેલી પાંખવાળા અને (૪) વિતતપક્ષી-નરલેાકની બહાર સતત ઉઘાડી પાંખવાળા– એમ ચાર પ્રકારના છે. તે સર્વ ખેચર તિય ચા લેાકના એક ભાગમાં છે પણ સત્ર નથી એમ કહેલ છે. (૧૭૮ થી ૧૮૭-૧૬૧૬ થી ૧૬૨૫) संत पप्पऽणाईमा, अपज्जवसिआवि अ 1 વિડ વધુ૨ સાગ, સપનવત્તિયાવિ આ ॥૨૮॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy