________________
૪૪૦ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
पल्योपमानि त्रीणि तूत्कृष्टेन व्याख्याताः आयुस्थितिः स्थलचराणामन्तर्मुहूर्त जघन्यकम् ॥१८३॥ पल्योपमानि त्रीणि, तूत्कृष्टेन व्याख्याताः पूर्वकोटीपृथक्त्वान्तर्मुहूर्त जघन्यका
૨૮૪ના कायस्थितिः स्थलचराणामन्तर तेषामिदं भवेत् । कालमनन्तमुत्कृष्टमन्तर्मुहूर्त जघन्यकम् ! ૨૮. त्यक्ते स्वके काये, स्थलचराणां त्वन्तरम् चर्मपक्षिणो रोमपक्षिणश्च, तृतीयाः समुद्गपक्षिणः ॥१८६ विततपक्षिणश्च बोद्धव्याः, पक्षिणस्तु चतुर्विधा । लोकैकदेशे ते सर्वे, न सर्वत्र व्याख्याताः ૨૮ળા
_ શમિઃ કામ છે અથ–સ્થલચર જીવે ચતુપદ અને પરિસર્ષ ભેદથી બે પ્રકારના છે. ચતુપદે ચાર પ્રકારના છે. તે ભેદને કહેનાર મારી પાસેથી સાંભળે! (૧) એક ખરીવાળા–ઘેડા વગેરે, (૨) બે ખરીવાળા-ઉંટ–ગાય વગેરે, (૩) ચંડીપદા–પર્ઘકણિકા અથવા એરણ જેવા ગેળ પગવાળા હાથી વગેરે, અને (૪) સનખપદા–લાંબા નહેરથી યુક્ત પગવાળા સિંહ વગેરે તેમજ ભુજપરિસર્ષ અને ઉર પરિસર્પ ભેદથી બે પ્રકારના પરિસર્પો સમજવા. (૧) ભુજા વડે ચાલનારા ભુજપરિસર્પ નેળીયે, ચંદન વગેરે અને (૨) પેટ વડે ચાલનાર ઉર પરિસર્પ– સાપ વગેરે. તેના દરેકના અનેક ભેદે થાય છે–એમ જાણવું. આ સર્વે સ્થલચર છે અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્ત છે. ભાવસ્થિતિ–યુગલિક ચતુષ્પદ તિય"ની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પોપમની છેઃ ગર્ભજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org