________________
૪૩.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
(ર) કચ્છપ-કાચબાની જાતિ, (૩) ગ્રાહ−ઝુંડ, (૪) સુ ંસુમાર -મગરમચ્છની જાતિ, અને (૫) મકર-મગર. આ પ્રમાણે પાંચ પ્રકારના જલચરો કહેલ છે: આ સર્વે જલચર જીવા લેાકના એકદેશમાં છે પણ સત્ર નથી-એમ કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ તે અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાન્ત છે. ભસ્થિતિ-ઉત્કૃષ્ટ આયુષ્ય એક પૂર્વ ક્રોડનુ... અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂત્ત નું છે. કાયસ્થિતિ-ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૂર્વ ક્રોડ પૃથક્É ( એ ક્રોડ પૂર્વથી માંડી આઠે પૂર્વ ક્રેડ) છે, કારણ કે--પ ંચેન્દ્રિય તિય ચ કે મનુષ્ચાના ઉત્કૃષ્ટથી પણ. નિરંતર આઠ જ. ભવા થાય છે; તેમનુ આયુષ્ય મેળવતાં આટલી જ પૂર્ણાંકોટિઆ થાય. આમાં જીગલિયાએ ગણુવાના નથી : જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂત્તની છે. અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અન તકાળનુ અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂત્તનું છે. ( ૧૭૦ થી ૧૭૭-૧૬૦૮ થી ૧૬૧૫ )
||૧૭૮
I
1120911
चउप्पया य परिसप्पा, दुविहा थळचरा भवे । चउपया चउविहा, ते मे कित्तयओ सुण एगखुरा दुखुरा चेव, गंडीपय सणपया यमाई गोणमाई, गयमाई सीहमाइणो भुओरपरिसप्पाउ, परिसप्पा दुविधा भवे गोहाई अहिमाई अ, एकेकाऽगहा भवे लोएगदेसे ते सव्वे, न सव्वत्थ विआहिआ પત્તો જાત્રિમાર્ગ તુ, તેનિ વોર્જી ચઃિ ૧૮૧
,
૫૧૮૦
!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org