________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
४३७ द्विधा अपि ते भवेयुत्रिविधा, जलचराः स्थलचरास्तथा । खेचराश्च बोद्धव्याः, तेषां भेदान्शृणुत मे ॥१७॥ मत्स्याश्च कच्छपाश्च, ग्राहाश्च मकरास्तथा सुंसुमाराश्च बोद्धव्याः, पञ्चधा जलचराश्चाख्याताः ॥१७२।। लोकैकदेशे ते सर्वे, न सर्वत्र व्याख्याताः । इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् ॥१७३॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१७४॥ एका च पूर्वकोटीतूत्कृष्टेन व्याख्याताः आयुस्थिति लचराणामन्तर्मुहूर्त जघन्यका ॥१७५॥ पूर्वकोटीपृथक्त्वं तूत्कृष्टेन व्याख्याताः . कायस्थितिलचराणामन्तमहत्तं जघन्यकम् ॥१७६॥ अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूतं जघन्यकम् त्यक्ते स्वके काये, जलचराणां तु अन्तरम् ॥१७७॥
॥ अष्टभिः कुलकम् ॥
અર્થ–સંમૂર્શિમ તિર્યંચ (ઉત્પત્તિને ચગ્ય સંગ પ્રાપ્ત થતાં જ દેહના સર્વ અવયનું બધી બાજુથી નિર્માણ થઈ જવા રૂપ સંમૂછન ક્રિયાથી જેમને જન્મ થાય છે તે) અને ગર્ભજ તિય (માતા-પિતાના સંગથી શેણિત અને શુકનું મિશ્રણ થવા રૂપ ગર્ભધારણની ક્રિયાથી જેમને જન્મ થાય છે તે.)-એમ બે ભેદે પંચેન્દ્રિય તિયાના કહેલ છે. તે બે ભેદેવાળા તિર્યંચે જલચર–સ્થલચર–ખેચર ભેદે થી ત્રણ પ્રકારના છે. જલચરાદિ ભેદને કહેનાર મારી पासेथी तम सांस! (१) मत्स्य-तमाम नतिन माछei,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org