________________
“શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ વર્ષ અને જઘન્ય આયુષ્ય અંતમુહૂર્તનું કહેલ છે. કાયસ્થિતિ તેજ કાયને નહિ છેડનાર બેઈન્દ્રિય જી ની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળ અને જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. અંતરમાન ઈન્દ્રિય જીવેનું ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતમુહૂર્તાનું છે આ બેઈન્દ્રિય ७ वर्ण-५-२४-२५८-संस्थाननी अपेक्षा गरे।ઘણું ઘણા પ્રકારવાળા છે.(૧૨૬ થી ૧૩૫-૧૫૬૪ થી ૧૫૭૩)
तेइंदिआ उ जे जीवा, दुविहा ते पकित्तिआ। पज्जत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे ॥१३६॥ कुंथू पिपीलि उइंसा, उक्कलुद्दे हिा तहा। तणहारकट्ठहारा, मालुगा पत्तहारगा ॥१३७॥ कप्पासद्धिमिजा य, तिंदुगा तउसमिजगा सद्दावरी अ गुम्मी अ. बोधवा इंदकाइआ ॥१३८॥ इंदगोषगमाइआउणेगहा एवमायो । लोएगदेसे ते सव्वे, न सम्वत्थ विआहिआ ॥१३९॥ संतई पप्पऽणाईश्रा, अपज्जवसिआवि अ । ठि पडुच्च साईभा, सपज्जवसिआवि अ ॥१४०॥ एगूणपण्णहोरत्ता, उक कोसेण विआहिआ । तेइंदिअआउठिई, अंतोमुहुत्तं जहण्णिा ॥१४१॥ संखेज्जकालमुक्कोसा, अंतोमुहुत्तं जहनिआ । तेइ दिअ कायठिई, तं कायं तु अमुचओ ॥१४२।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org