________________
૩૯o
ઉત્તરાધ્યયન-સૂત્ર સાથ–બીજો ભાગ સંસ્થાન–આકારથી પરિણમેલા જે અંધાદિ છે, તે પાંચ પ્રકારના કહેલ છે.(૧) પરિમંડલ-જે ધાદિ કેવળ બહારના ભાગમાં મંડલની પેઠે રહેલે હોય, પરંતુ વચ્ચે ચૂડી-વલય (કંકણ)ની માફક પોલાણ હોય તે.(૨)વૃત્ત-જેસ્કંધાદિ મંડલની પેઠે રહેલે હોય, પણ વચલે ભાગ ઝલરી કે કુંભારના ચાકની જેમ ભરેલે હેય-ગળાકારે હેય તે. (૩)ત્રિકેણ–જે કંધાદિ શીંગડાની જેમ ત્રણ ખુણીયાવાળે હેય તે. (૪)વર્યપટ્ટ(વિરાટ દેશમાં ઉત્પન્ન થયેલ હીરે ) જે કંધાદિ કુંભિક વગેરેની માફક ચતુરસ-ચતુષ્કણ–ચઉ ખૂણયાવાળે હેય તે (૫) આયત-જે સ્ક ધારિ દંડ આદિની જેમ દીર્ઘ (લાંબા) હોય તે. (૧૫ થી ૨૧-૧૪૫૩ થી ૧૪૫૯)
वण्णो जे भवे किण्हे, भइए से उ गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओवि अ॥२२॥ वर्णतो यो भवेत्कृष्णो, भाज्यः स तु गन्धतः । रसतस्पर्शतश्चैव, भाज्यः संस्थानतोऽपि च । २२॥
અર્થ–વર્ણની અપેક્ષાએ જે સ્કંધાદિ કૃષ્ણ શ્યામ (વર્ણન) છે, તે ગંધ-રસસ્પ–સંસ્થાનથી ગમે તે ગંધવાળે –રસ વાળે–પર્શવાળસંસ્થાનવાળો હોય છે. અર્થાત ગંધાદિમાં વિકલ્પ છે, નિયમ નથી. (૨૨-૧૪૬૦)
वण्णओ जे भवे नीले, भइए से उ गंधओ। रसओ फासओ चेव, भइए संठाणओवि अ॥२३॥ वण्णओं लोहिए जे उ, भइए से उ गंधओ। रसओ फासओ चेव, भइए संठाणोवि अ॥२४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org