________________
શ્રી જીવાવવિભક્તિ-અધ્યયન–૩૬
અથ-પરમાણુઓના અને કાના વણુ-ગધ-રસસ્પર્શ તથા સસ્થાનથી પરિમાણુ (સ્વરૂપાવસ્થિત સ્કંધાદિના જ વર્ણાદિના અન્યથા ભાવ-ખીજા ખીજા વદિ રૂપે પરિણમવુ તે. ) પાંચ પ્રકારના છે.
વણથી પરિણમેલા જે સ્કધાર્દિ છે, તે પાંચ પ્રકારના કહેલા છે. કાજલ વગેરેની માફક કાળા, ગળીના જેવા ભૂરા-નીલા, હિં ગલેાકની જેમ લાલ, હલદરની માફક પીળા અને શ`ખની જેમ ધેાળા- એમ વણુ ની અપેક્ષાએ ક ધાદિ પાંચ વણુ વાળા છે.
૩૮૯
ગંધથી પરિણમેલા જે સ્ક ંધાદિ છે, તે એ પ્રકારના કહેલ છે. સુરભિ ગ ધના પરિણામવાળા ચંદન વગેરેની જેમ સુગંધીદાર અને લસણુ આદિની જેમ દુભિ ગંધના પરિણામવાળાદુધી દે છે.
રસથી પરિણમેલા જે સ્ક ંધાદિ છે, તે પાંચ પ્રકારના કહેલ છે. લીમડા વગેરેની માફક કડવા, સુંઠ આદિની માફ્ક તીખા, કાચા કાઠાની માફક તુરા, આમલીની માર્કે ખાટા અને સાકરની માફ્ક મીઠા. આમ સ્કંધાદિ પાંચ રસવાળા હોય છે.
સ્પર્શ થી પરિણમેલા જે ધાદિ છે, તે આઠ પ્રકારના કહેલ છે. પત્થર વગેરેની માફક કઠિન, માખણુ આદિની માફક કામલ, વજાની માફક ભારે, આકડાના રૂની માફક હલકા, પાણી વગેરેની માફક ઠંડા, અગ્નિ આદિની માફક ગરમ, ઘી આઢિની મા ચીકણા અને રાખ વગેરેની માફ્ક લૂખા સ્કધાદિ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org