________________
શ્રી લેશ્યા-અધ્યયન–૩૪
૩૬૯
અને ઉત્કૃષ્ટ સ્થિતિ વ્યંતરની પોપમની અને ભવનપતિએની સાધિક સાગરોપમની છે. તિષીઓની તેજેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વર્ષથી અધિક પોપમની, સૌધર્મની અપેક્ષાએ તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ પામની અને ઈશાનની અપેક્ષાએ બે સાગરેપમની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી. હવે સામાનની અપેક્ષાએ દેવ સંબંધી તેલેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પામના અસંખ્યાતમા ભાગથી અધિક બે સાગરેપમની જાણવી. (૫૧ થી ૫૩ ૧૪૦૯) जा तेऊण ठिई खलु, उकसा सा उ समयमभहिआ। जहण्णेणं पम्हाए, दस उ मुत्ताहिआई उक्कोसा ॥५४॥
या तेजस्याः स्थितिखलूत्कृष्टा सा तु समयाभ्यधिका । जघन्येन पद्मायाः, दशैव मुहूर्त्ताधिकानि उत्कृष्टा ॥२४॥
અર્થ_એકસમયાધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક બે સાગરોપમની જઘન્ય સ્થિતિ પધલેશ્યાની સનસ્કુમારમાં સમજવી. બે અંતમુહૂર્ત અધિક દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બ્રહ્મકમાં સમજવી. (૫૪-૧૪૧૦) जा पम्हाई ठिई खलु, उक्कोसा सा उ समयम्महिआ। जहण्णेण सुक्काए, तित्तीसमुहुत्तमम्महि ॥५५॥ या पद्मायाः स्थितिखलूत्कृष्टा सा तु समयाभ्यधिका । ઘરવેર શુરાયા, ત્રાન્નિશમુહૂર્વાધિશનિ રા અર્થ-એક સમયાધિક બે અંતર્મુહૂર્ત અધિક દશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org