________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
૩૬૫ અર્થ–ધૂમપ્રભામાં પોપમના અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમની કૃષ્ણલેશ્યાન જઘન્યની સ્થિતિ જાણવી. તમને
સ્તમામાં બે અંતર્મુહૂર્વ અધિક તેત્રીશ સાગરેપમની કૃષ્ણ લેશ્યાન ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી. વળી અહીં નારકેન તથા આગળ ઉપર દેવેની આ દ્રવ્યલેશ્યાની સ્થિતિ જાણવી. ભાવપરાવર્તનની અપેક્ષાએ દેવ-નારકેને છ લેગ્યાએ છે–એમ સમજવું- (૪૩–૧૩૯૯). एसा नेरइभाणं, लेसाण ठिई उ वण्णिा होई तेण पर वोच्छामि, तिरिअमणुस्साण देवाणं
एषा नैरयिकाणां, लेश्यानां स्थितिस्तु वर्णिता भवति । ततः परं वक्ष्यामि, तिर्यग्मनुष्याणां देवानाम्
અર્થ-આ નારકીઓની લેયાઓની સ્થિતિ કહી હવે પછી તિર્યચેનો મનુષ્યની અને દેવેની વેશ્યાસ્થિતિને હું કહીશ. (૪૪–૧૪૦૦) अंगोमुत्तमद्धं, लेसाण ठिई जहिं जहिं जा उ । तिरिआण नराणं वा, वज्जित्ता केवलं लेस ॥४५॥
अन्तर्मुहूर्ताद्धां, लेश्यानां स्थितियत्र यत्र या तु । तिरश्चां नराणां वा, वर्जयित्वा केवलं लेश्याम् ॥४५॥
અર્થ-જ્યાં જ્યાં કે જે જે વેશ્યાઓ તિર્થ" અને મનુષ્યમાં સંભવિત છે (પૃથ્વી-જલ–વનસ્પતિમાં પહેલી ચાર, અગ્નિ-વાયુ-વિકલેન્દ્રિય, સંમૂર્છાિમ મનુષ્યાદિમાં પહેલી ત્રણ અને ગર્ભજ તિર્યચ–મનમાં છ લેશ્યાઓને સંભવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org