________________
૩૬૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
दशवर्षसहस्राणि कापोतायाः स्थितिर्जघन्यका भवति । त्रयः उदधयः पल्वोपमासवेय भागश्चोत्कृष्टा
॥૪॥ મથ –રત્નપ્રભામાં ઉપરિતન પ્રસ્તટવતી નારકાને-દશ હજાર વર્ષ ની સ્થિતિવાળા નારકીઓને‘કાપેાતલેશ્યા’ દશ હુજાર વર્ષોંની જધન્ય જાણવી, જયારે વાલુકાપ્રભામાં પ્રથમ પ્રસ્તટમાં પચેપમના અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ સ્થિતિવાળા નારકીઓને ‘કાપાતલેશ્યા 'ની પડ્યેાપમના અસ’ખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૪૧૧૩૯૭ )
तिण्णुदही पओिवमसंखभागो उ जहण्ण नीलठिई दस उदही पलिओम - असंखभागं च उक्कोसा
શાકા
त्रयः उदधयः पल्योपमासङ्ख्येयभागस्तु जघन्या नीलस्थितिः । दशोदधयः पल्योपसङ्ख्येयभागश्वोत्कृष्टा
118211
અ-વાલુકાપ્રભામાં નીલવેશ્યાની જઘન્ય સ્થિતિ પડ્યે - તેમના અસ`ખ્યાત ભાગ અધિક ત્રણસાગરાપમની જાણવો, જ્યારે ધૂમપ્રભામાં પ્રથમ પ્રસ્તટે પચાપમના અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ‘નીલલેશ્યા”ની જાણવી. (૪૨-૧૩૯૯ )
दस उही पलिओमसंखभागं जहन्निय होई तेत्तीस सागराई, उक्कोसा होई किण्हाए
'
दशोदधयः पल्योपमासइख्येयभागो जघन्यका भवति । त्रयस्त्रिंशत्सागरोपमान्युण्कृष्टा भत्रति कृष्णायाः
Jain Educationa International
For Personal and Private Use Only
1
॥૪॥
118311
www.jainelibrary.org