________________
શ્રી લેણ્યા-અધ્યયન-૩૪
૩૬૩ વાલુકાપ્રભાના ઉપસ્તિન પ્રસ્તગત નારકના ઉત્કૃષ્ટ આયુષ્યને આશ્રીને ત્રીજી “કાતિલેશ્યા ની સમજવી. ૩)
જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પામના અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમની, ઈશાન દેવલોકવાસી દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય વિચારતાં એથી “તેજાલેશ્યાની સમજવી. (૪)
જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે અંતમુહૂર્ત અધિક દશ સાગરોપમની, બ્રહ્મલેક વર્ગવાસી દેવના ઉત્કૃષ્ટ આયુષ્યને લક્ષમાં રાખતાં પાંચમી “પદ્મશ્યાની સમજવી. (૫)
જન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે સંત.. મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમની, અનુત્તર વિમાનવાહી દેવના ઉત્કૃષ્ટ આયુષ્યને અવલંબીને છઠ્ઠી “શુકલેશ્યાની સમજવી. (૬) (૩૪ થી ૩૯–૧૩૯૦ થી ૧૩૯૫) एसा खलु लेसाणं, ओहेण ठिइ उ वण्णिआ होई । चउसुऽवि गईसु एत्तो, लेसाण ठिइंतु वोच्छामि ॥४०॥ एषा खलु लेश्यानामोघेन, स्थितिस्तु वर्णिता भवति । चतसृष्वपि गतिष्वितो, लेश्यानां स्थितिस्तु वक्ष्यामि ॥४०॥
અથ –આ સ્થિતિ લેશ્યાઓની સામાન્ય રીતે વર્ણવાચેલી છે. હવે ચારેય ગતિઓમાં પણ વેશ્યાઓની સ્થિતિને હુિં કહીશ. (૪૦–૧૩૯૬) दसवाससहस्साई, काऊए ठिई जहन्निआ होई तिण्णुदही पलिओक्म-असंखभागं च उक्कोसा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org