________________
શ્રી લેગ્યા-અધ્યયન-૩૪
૩૫૫
यथा क्रकचस्य स्पर्शो, गोजिह्वायाः च शाकपत्राणाम् । इत्तोऽ यऽनन्तगुणो,
लेश्यानामप्रशस्तानाम् ॥१८॥ यथा बूरस्य वो स्पर्शा, नवनीतस्य वा शिरीषकुसुमानाम् । इतोप्यनन्तगुणः प्रशस्तलेश्यानां तिसृणामपि ॥१९॥
ગુમન્ | અર્થ-હવે સ્પર્શ કહે છે. જેમ કરવતને, ગાયની જીભનો અને વૃક્ષવિશેષ શાકના પાંદડાને સ્પર્શ છે, તેના કરતાં અનંતગુણો કર્કશ સ્પર્શ કમસર અપ્રશસ્ત કૃષ્ણાદિ લેશ્યાને સમજ. જેમ બરૂને, માખણને, શિરીષ ફૂલેને કેમલ સ્પર્શ છે, તેના કરતાં અનંતગુણે કેમલ સ્પર્શ ક્રમસર પ્રશસ્ત તેજો વગેરે લેશ્યાને સમજ. (૧૮+૧૯–૧૩૭૪ +૧૩૭૫) तिविहो व नवविहो वा, सत्ताविसइविहिक्क सीओ वा। दुसौ तेआलो वा, लेसाणं होइ परिणामो ॥२॥ त्रिविधो वा नवविधो वा,
सप्तविंशतिविध एकाशोतिविधो वा । त्रिचत्वारिंशदधिकद्विशतविधो वा, . लेश्यानां भवति परिणामः ॥२०॥
અર્થ(૩) પરિણામદ્વાર=આ વેશ્યાઓને પરિણામ (તે તે કૃણાદિ રૂપે જવું–પરિણમવું તે.) ત્રણ પ્રકારને, નવ પ્રકારને, સત્તાવીશ પ્રકારને, એજ્યાશી પ્રકાર અને બસોતેંતાલીશ પ્રકારને-એમ ત્રણ ત્રણ ગુણે છે. (૧) જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી પરિણામ ત્રણ પ્રકારનું છે. ૨ આ બધા પરિણામેના પ્રત્યેકના પિતાના સ્થાનની તરતમતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org