________________
શ્રી લેશ્યા અધ્યયન-૩૪
૩૫૩ यथा परिणताम्रकरसः, पक्वकपित्थस्य वापि यादृशः । इतोप्यनन्तगुणो रसस्तु तैजस्या ज्ञातव्यः ॥१३॥ वरवारुण्या वा रसः, विविधानां वाऽऽसवानां यादृशः । मधुमैरेयस्य वा रसः, अतः पनायाः परकेण ॥१४॥ खर्जुश्मृद्वीका रसः, क्षीररसः खण्डशर्करारसो वा । इतोप्यनन्तगुणो, रसस्तु शुक्लाया ज्ञातव्यः ॥१५॥
| | અષ્ટમ્ અથ–હવે રસને કહે છે. જેમ કડવા તુંબડાને રસ, લીંબડાને રસ અને કડવી રોહિણીને રસ છે, તેના કરતાં અનંત સંખ્યાવાળી રાશિથી ગુણેલે અર્થાત્ અનંતગુણે કડ રસ “કૃષ્ણસ્થાને છે.–૧. જેમ સુંઠ–પીંપળ-મરી રૂપ ત્રિકટુકને રસ અથવા હસ્તિપીપળનો રસ તીખે છે, તેને કરતાં અનંતગુણે તીખે રસ “નીલલેશ્યાને જાણ–૨. જેમ કાચી કેરીને રસ તૂરા કાંઠાને રસ છે, તેના કરતાં અનંત ગુણે તૂરે રસ “
કાત લેશ્યાને જાણ. ૩. જેમ પાકી કેરીને રસ પાકા કાંઠાને રસ છે તે છેડે ખાટ અને મીઠે રસ છે, તેના કરતાં અનંતગુણે છેડે ખાટમીઠે રસ તેજલેશ્યાને જાણ –૪. જે પ્રધાન મદિરાને રસ અથવા વિવિધ પુષ્પથી ઉત્પન્ન થયેલ મઘના જે મહુડાને દારૂ, મીરા નામના દેશની મદિરા અને શેરડી વગેરેથી બનાવેલે દારૂને રસ છે, તેના કરતાં અનંતગુણે ઉત્કૃષ્ટ મધુર રસ “પદ્મશ્યાને છે.–૫. જે ખજુરને, દ્રાક્ષને, ખીરને અથવા ખાંડ-સાકરેને રસ છે, તેના કરતાં પણ અનંતગુણે મધુર રસ “શુકલશ્યાને જાણ -૬. (૧૦ થી ૧૫-૧૩૬૬ થી ૧૩૭૧ )
૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org