________________
શ્રી કમ પ્રકૃતિ-અધ્યયન-૩૩
1
૫)
नैरयिकतिर्यगायुर्मनुष्यायुस्तथैव च देवायुश्चतुर्थं तु, आयुः कर्म चतुर्विधम् અથ-આયુષ્યકમ નારક, તિય ગૂ, મનુષ્ય અને દેવાયુ
ભેદી ચાર પ્રકારનુ' છે. (૧૨-૧૩૪૩)
नामकम्मं तु दुविहं, मुहं असुहं च आहि । સુદર્શી ય વધુ મેવા, મેવ અમુવિ ॥૩॥ नामकर्म तु द्विविधं, शुभमशुभं चाख्यातम् 1 शुभस्य च बहवो भेदा, एवमेवाशुभस्यापि ॥ १३ ॥
૩૪૩
અ-નામકમ શુભ-અશુભ ભેદથી એ પ્રકારનું છે. શુભ અને અશુભના ઘણા ઘણા ભેદે છે. ત્યાં ઉત્તરભેટ્ટાની અપેક્ષાએ અનંત ભેદવાળુ છતાં મધ્યમ વિવક્ષાર્થી શુભના ૩૭ સેઢા છે. (નર-દેવ ગતિ, પંચેન્દ્રિય જાતિ, શરીરપ ચક, ત્રણ શરીરનાં અ’ગોપાંગ, શુભ વર્ણાદિ ચતુષ્ક,પ્રથમ સ ંહનન, પ્રથમ સંસ્થાન, નર-દેવાનુ પૂર્વી, અનુરૂલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ ઉદ્યોત, શુભ વિહાયેાગતિ, ત્રસ-ખાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ સુભગ-સુસ્વર-આદેય-યશ, નિર્માણ અને તીથ કરનામ. આ શુભ વિપાકવાળી હાઇ શુભ છે.) અશુભ નામના પણ મધ્યમ વિવક્ષાર્થી ૩૪ ભેદ્દો છે. નરક-તિય ચ ગતિ, એકેન્દ્રિયાદિ જાતિચતુષ્ટ, પહેલુ' છેડી માર્કોનાં પાંચ સંઘયણા, પહેલું છેડી પાંચ સ’સ્થાના, અશુભ વર્ણાદિ ચતુષ્ક, નરક-તિય ગાનુપૂર્વી, ઉપઘાત, અશુભ વિદ્યાયે ગતિ અને સ્થાવર દશક. આ અશુભ નારકત્વાદિના હેતુ હોઇ અશુભ કહેવાય છે.) (૧૩–૧૩૪૪)
i
Jain Educationa International
.
For Personal and Private Use Only
www.jainelibrary.org