________________
૩૪૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
અહી સમ્યક્ત્વ વગેરે જીવધર્મ છે, પણ તેના હેતુ હાઈ દૃલિકામાં પણ સમ્યક્ત્વાદિને વ્યવહાર કરાય છે.
(૨) ચારિત્રમાહનીયકમ કે જેના વડે ચારિત્રફલ વગેરે જાણવા છતાં ચારિત્રને સ્વીકારી શકતા નથી. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે-(૪) ક્રોધ વગેરે કષાયેા ક્રોધાદિ રૂપે જે અનુભવાય તે ‘કષાયમેાહનીય’ અને (૩) કષાયસહુચારી હાસ્ય આદિ રૂપે જે અનુભવાય તે ‘નાકષાયમેહનીય' કહેવાય છે, (૧) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેાભ–એમ ચાર પ્રકારે.
(૨) અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લેાભ-એમ ચાર પ્રકાર.
(૩) પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લેણ-એમ ચાર પ્રકાર,
(૪) સંજવલન ક્રોધ, માન, માયા અને લાભ-એમ ચાર
પ્રકારે.
એમ ભેદી કષાયજન્ય કષાયમાહૌયક્રમ સાલ પ્રકારે છે અને નાકષાયજન્યમાહીયક્રમ સાત યા નવ પ્રકારનું છે. (હાસ્ય-રતિ-અતિ-ભય-શાક-જીગુપ્સા રૂપ હાસ્યાદિ છ અને વેદ સામાન્ય વિવક્ષાર્થી એક મળતાં સાત પ્રકારનુ અને હાસ્યાદ્રિ છ સાથે ત્રણ વેદ ભેગા ગણતાં નવ પ્રકારનુ` સમજવું. (૮ થી ૧૧-૧૩૩૯ થી ૧૩૪૨)
नेरइयतिरिक्खाउं, मणुस्साउं तहेव य । देवाउअं चउत्थं तु, आउकम्मं चउव्विहं ॥ १२ ॥
''
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org