________________
૩૪૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ–બીજો ભાગ गोअफम्म दुविहं, उच्चं नीअं च आहि । उच्चं अट्ठविहं होइ, एवं नीअपि आहिरं ॥१४॥ गोत्रकर्म द्विविधमुच्चं नीचं चाख्यातम् उच्चमष्टविधं भवत्येवं नीचमप्याख्यातम् ॥१४॥
અર્થ-ગોત્રકર્મ ઉચ્ચ (ઈફવાકુવંશ વગેરેના વ્યવહારના હેતુભત) અને નીચ (તેનાથી વિપરીત)-એમ બે પ્રકારનું છે. ત્યાં ઉચ્ચ અને નીચ ગેત્ર આઠ પ્રકારનું કહેલ છે. બંધના હેતુ આઠ હેવાથી આ બન્ને આઠ પ્રકારના છે. ઉચ્ચ ગોત્રના બંધના હેતુઓ જાતિમદ આદિ આઠ મદને અભાવ છે. નીચ ગોત્રના બંધના હેતુઓ જાતિમદ આદિ આઠ મદ છે. ( ૧૪-૧૩૪૫ )
दाणे लाभे अ भोगे अ, उवभोगे वीरिए तहा। पंचविहमंतराय, समासेण विआहिरं ॥१५॥ दाने लाभे च भोगे चोपभोगे वीयें तथा । पञ्चविधमन्तराय, समासेन व्याख्यातम्
અથ–આપવા યોગ્ય વસ્તુના આપવા રૂ૫ દાનવિષયક અંતરાય, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ રૂપ લાભવિષયક અંતરાય, એક વાર ભેગવવા ચગ્ય પુષ્પાદિ રૂપ ભેગવિષયક અંતરાય, વારેવાર ભેગવવા ચગ્ય સ્ત્રી આદિ રૂપ ઉપગવિષયક અંતરાય અને પરાક્રમ રૂપ વીર્યવિષયક અંતરાય; એ રીતિએ વિષય ભેદથી પાંચ પ્રકારનું અંતરાયકર્મ કહેલું છે. (૧૫-૧૩૪૬)
અગ્રાયો મૂઢgવીગો, ઉત્તરો માહિબા पणसग्गं खेत्तकाले अ, भावं चादुत्तरं सुण ॥१६॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org