________________
શ્રી કમ પ્રકૃતિ-અધ્યયન-૩૩
૩૩૭
અ -જેમ મેઘમાળાથી સૂર્ય આચ્છાદિત થાય છે, તેમ વિશેષ અવમેધ રૂપ જ્ઞાન (વિદ્યમાન હોવા છતાં) જે ક્રમથી તે ‘ (જ્ઞાનાવરણીયકમ ' કહેવાય છે.
આચ્છાદિત થાય,
'
જેમ પ્રતિહાર-દ્વારપાળ વડે રાજાનુ' દશન રાકાય છે, તેમ સામાન્ય અવમેધ રૂપ દર્શન જે કર્મોથી આચ્છાદિત કરાય, તે ‘ દશનાવરણીયકમ ’ કહેવાય છે.
જેમ મધ વડે લેપાયેલ તલવારની ધાર ચાટતાં પ્રથમ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ જીભ કપાતાં પરિણામે પીડા અનુભવાય છે, તેમ પૌદ્ગલિક સુખ-દુઃખ રૂપે અનુભવાય તે વેદનીયકમ' છે.
જેમ મદિરા પીનારને વિવેકીંન ખનાવે છે, તેમ ‘જમાહુનીયકમ ચિત્તને વિપરીત બનાવવા દ્વારા અવિવેકી મનાવે છે.
મેડી જેમ નીકળવાની ઈચ્છા કરનારને રોકી રાખે છે, તેમ તે ભવની સ્થિતિ સુધી જે રોકી રાખે તે પઆયુષ્યકમ છે.
જેમ ચિત્રકાર, જીવની છખી ચિતરતાં તેના હાથ-પગ ઈત્યાદિ આકારા ચિતરી તેની છખો ખનાવે છે, તેમ દેવત્વાદિ, સહનન ઇત્યાદ્ઘિ જીવના વિવિધ આકારો-રૂપે ઘડે તે “નામકમ” છે.
કુંભારથી મૃત્તિકા દ્રવ્યની માફક ચા-નીચા શબ્દોથી જે વડે જીવ ખેલાવાય, તે ‘ગેાત્રકમ’ છે. ભડારીની માફક વિઘ્ન કરનારૂ કમ' અંતરાયકમ
&
કહેવાય છે.
૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org