SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રમાદસ્થાનાધ્યયન–૩૨ ૩૩૫ सो तस्स सव्वस दुस्स मुक्को, जं वाहई सययं जंतुमेअं । दीहामयविध्यमुको पत्थो, तो होई अच्चतसुही कयत्थो ॥ ११०॥ स तस्मात्सर्वस्शद्दुःखान्मुक्तः, यद् बाधते सततं जन्तुमेनम् । दीर्घामयविप्रमुक्तः प्रशस्तस्ततो भवत्यत्यन्त सुखी कृतार्थ ॥११०॥ અથ-તે મેાક્ષને પામેલ આત્મા, જે દુઃખ આત્માને નિરંતર દુઃખી કરે છે-આધા પમાડે છે, તે જાતિ-જરા-મરણુ રૂપ સવ દુઃખથી મુકત પૃથભૂત બને છે: સ્થિતિની અપેક્ષાએ લાંબા કર્મી રૂપી ત્રિવિધ વિવિધ બાધા કરનાર હાઇ, રાગોથી વિપ્રમુકત બનેલે હોઈ, પ્રશસ્ત-પ્રશ ંસાપાત્ર બને છે તથા તેથી જ અત્યંત સુખી-કૃતાર્થ થાય છે. ( ૧૧૦-૧૩૩૦ ) अणाइकालप्पभवस्स एसो, सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो । विओहिओ जं समुवेच्च सत्ता, कमेण अच्चतही हवंति तिमि ॥ १११ ॥ अनादिकालप्रभवस्य एष, सर्वस्य दुःखस्य प्रमोक्षमार्गः । व्याख्यातो यं समुपेत्य सत्त्वाः, * क्रमेणात्यन्त सुखिनो भवन्तीति ब्रवीमि ॥ १११ ॥ અથ આ પૂર્વકત અનાદિકાળથી જન્ય સવ દુઃખની અત્યંત મુક્તિના ઉપાયભૂત માગ કહ્યો.તે મે ક્ષમાને સ્વીકારી આત્માઓ ઉત્તરશત્તર પ્રાપ્તિ રૂપ ક્રમથી અત્યંત સુખી અને છે-એમ હું જ ખૂ ! હું કહું છું. (૧૧૧–૧૩૩૧) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy