________________
-
-
-
૩૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ सर्व ततो जानाति पश्यति
____ चाऽमोहनो भवन्ति निरन्तरायः । જનાવો ધ્યાનસમાધિયુત્ત, आयुःक्षये मोक्षमुपैति शुद्धः ॥१०॥
ત્રિમ ષવમ્ | અર્થ–આ પ્રમાણે પૂર્વોક્ત નીતિથી આત્માના રાગશ્રેષ–મેહ રૂપ અધ્યવસાય રૂપ સંકલન, “આ સકલ દેનું મૂળ છે ઇત્યાદિ વિચારણા રૂપ ભાવનામાં ઉદ્યમશીલ આત્મામાં માધ્યચ્ય રૂ૫ સમતા પેદા થાય છે. આ રૂપાદિ વિષય કર્મબંધના હેતુ નથી પરંતુ રાગ વગેરે દેશે કર્મબંધના હેતુ છે.” અર્થાત્ ઈન્દ્રિયાઈ રૂપાદિ ગત શગાદિ કર્મબંધના હેતુ છે એમ વિચાર કરનાર સાધુની વિષયાદિ રૂપ કામગોની તૃષ્ણ ક્ષીણ થાય છે. તે ક્ષીણ તૃષ્ણાવાળે વીતરાગ બને છે, કારણ કે–તૃષ્ણ એટલે કે, તેને ક્ષય થવાથી ક્ષીણમેહપણની પ્રાપ્તિ થાય છે. તે પૂર્ણ સર્વ કૃત્યવાળે બનેલે, ક્ષણવારમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મને અર્થાત્ જે જ્ઞાનને આવરે, દર્શનને આવરે અને અંતરાયને કરે છે, તે ત્રણેય કમને ખપાવે છેઃ ચાર ઘાતકર્મના ક્ષય બાદ વિશેષ રૂપે સર્વને જાણે છે. સામાન્ય રૂપે સર્વને જુએ છે મોહ વગરને, અંતરાય વગરને અને કર્મ બંધહેતુ વગરને બની, શુકલધ્યાન દ્વારા પરમ સ્વાધ્ય રૂપ સમાધિથી યુક્ત બનેલા, વેદનીય-આયુષ્ય–નામ-શેત્રકર્મ રૂપી અરાતી કર્મોને ક્ષય થવાથી, કર્મમલ વગરને શુદ્ધ આત્મા મેક્ષને પામે છે. (૧૦૭ થી ૧૦૯–૧૩૬૭ થી ૧૩૨૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org