________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૩૩. શ્રેષ, વિષયસેવનાદિ પ્રયોજન માટે ઉદ્યમશીલ-ઉત્સાહી બની વિષયસેવનાદિ પ્રજનેમાં પ્રવૃત્તિ કરે છે, કેમ કે-સકલ અનર્થનું મૂળ રાગ-દ્વેષ જ છે. રાગ-દ્વેષ વગરના આત્મા વિષે જેટલા લેકમાં પ્રસિદ્ધ છે, તેટલા પ્રકારવાળા ઈન્દ્રિયના અથ મનેહરતા અને અમનેહરતાને પામતા નથી, પરંતુ રાગશ્રેષવાળા વિષે થાય છે. (સ્વરૂપથી રૂપાદિ વિષયે આત્માને મને હર કે અમનેહર નથી, પરંતુ રાગ-દ્વેષી ગ્રાહકના વિશે મને ડર કે અમને હર બને છે. આથી વીતરાગ-દ્વેષવાળા આત્મા વિષે આ વિષયે મને હર કે અમને હરતાને પામી શકતા નથી.રાગ-દ્વેષના અભાવમાં વિષયસેવન હિંસા વગેરે પ્રજનેની જે ઉત્પત્તિ જ નથી, તે અનર્થની ઉત્પત્તિ ક્યાંથી જ હેય? (૧૦૪ થી ૧૦૬-૧૩૨૪ થી ૧૩૨૬) एवं ससंकप्पविकप्पणासु, संजायए समयमुवटिअस्स । अत्थे अ संकप्पयओ तो से, पहीअए कामगुणेसुतण्हा॥१०७॥ स वीअरागो कयसबकिच्चो, खवेइ नाणावरणं खणेणं । तहेव जं दसणमावरेइ, जं च अंतरायं पकरेइ कम्मं ॥१०८॥ सव्वंतओ जाणइ पासई अ, अमोहणे होइ निरंतगए । अणासवे झाणसमाहिजुत्ते, आउक्खए मोक्खमुवेइ सुद्धे ॥१०९।।
_ત્રિમિવિરોષ + एवं स्वसङ्कल्पविकल्पनासु, सजायते समतामुपस्थितस्य । अर्थाश्च सङ्कल्पयतस्ततस्तस्य, प्रहीयते कामगुणेषु तृष्णा ।।१०७॥ स वीतरागः कृतसर्वकृत्यः, क्षपयति ज्ञानावरणं क्षणेन । तथैव यदर्शनमावृणोति, यच्चान्तरायं प्रकति कर्म ॥१०॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org