________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
विरज्जमाणस्स य इंडिअत्था, साइया तावइ अप्पयारा । नतस्त सव्वेवि मणुण्णयं वा, निव्वत्तइ अमणुण्णयं वा ॥ १०६ ॥ ॥ નિયિંરોમ્ ॥
૩૩૨
कल्पं नेच्छेत्सहायलिप्सुः पश्चादनुतापेन तपः प्रभावम् । एवं विकारानमित प्रकाशनापद्यते इन्द्रिय चौरवश्यः ॥ १०४ ॥ ततस्तस्थ जायन्ते प्रयोजनानि, निमज्जयितु मोहमहार्णवे । सुखैषिणो दुःखविनोदनार्थं, तत्प्रत्ययमुद्यच्छति च रागी ॥ १०५ ॥ विरज्यमानस्य चेन्द्रियार्थाः, शब्दादिकास्तावन्तः प्रकाराः । न तस्य सर्वेऽपि मनोज्ञतां वा, निर्वर्त्तयन्ति अमनोज्ञतां वा ॥ १०६ ॥ ।। ત્રિમિર્નિશેવમ્ ॥ અ−શ્મા મારી સેવા આદિ રૂપ સહાય કરશે.' આવી સહાયની ઈચ્છાવાળા થકા,વૈયાવચ્ચ વગેરે કાર્ય કરવામાં સમથ -ચેાગ્ય રૂપ કલ્પ શિષ્યને ઇચ્છે નહિ, (ઉપકારની બુદ્ધિમાં ઢોષ નથી. ) તેમજ દીક્ષાના સ્વીકાર કર્યાં ખાદ ‘શું આટલું ખધુ કષ્ટ મેં સ્વીકાયુ” ?”—આવી ચિંતા રૂપ પશ્ચાત્તાપથી અને અહીં' જ આમો ષધી આદિ લબ્ધિની ઈચ્છાથી તથા પરલોકમાં ભાગાદિના નિયાણું કરવા દ્વારા તપના પ્રભાવને ન ઈચ્છે ! ( સંઘાદિ કા માટે દોષ નથી. ) ધર્મ રૂપી ધનનું અપહરણ કરનાર હોવાથી ઈન્દ્રિય રૂપ ચારાને આધીન ખનેલે, આ પ્રકારે અપરિમિત પ્રકારવાળા ઢોષ રૂપી વિકારને પામે છે. તે વિકારાની પ્રાપ્તિથી, તે જ જ ંતુને મેહ રૂપી મહાસાગરમાં ડૂબાડવા માટે સમથ વિષયસેવન હિંસા વગેરે પ્રયેાજના પેદા થાય છે. સુખના ઈચ્છુક થતે દુઃખના નાશ માટે રાગી—
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org