SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રમાદ્રસ્થાનાધ્યયન-૩૨ ૩૨૯ કાળમાં ફરી ફરીથી દુઃખ આપે છે. અભીષ્ટના સ્મરણુ આદિ રૂપ ઈષ્ટ વસ્તુવિષય રૂપ ભાવમાં રાગ અને શેક વગરના મનુષ્ય, આ પૂર્ણાંકત દુઃખસમુદાયની પરંપરાથી ભવમધ્યે રહેવા છતાં લેપાતે નથી. જેમ જલમધ્યે રહેવાં છતાં કમલદલ જલથી લેપાતે નથી, તેમ અીં' સમજવું. (૯૩ થી ૯૯૧૩૧૩ થી ૧૩૧૯) एविदित्था य मणस्स अत्था, दुक्खस्स देऊ मणुअस्स रागिणो । ते चैव थोवंपि कयाइ दुक्खं, न वीरागस्त करिंति किंचि ॥ १०० ॥ મિન્દ્રિયાોધ મનરોડાં, दुःखस्य हेतवो मनुष्यस्य रागिणः । ते चैव स्तोकमपि कदाचित् दुःखं, न वीतरागस्य कुर्वन्ति किञ्चित् ॥ १०० ॥ અથ-પૂર્વકત પ્રકારે ઇન્દ્રિયા રૂપ, રૂપ આદિ અને મનના સ્મરણ વગેરે ભાવ રૂપ અર્થા, રાગી-દ્વેષી મનુષ્યને દુઃખના હેતુએ થાય છે. તે ઇન્દ્રિયાના મનના અર્થી, વીતરાગ-વીતદ્વેષને કદાચિત્ માનસિક કે કાયિક કોઈ પણ જાતનું જરા પણું દુઃખ આપી શકતા નથી કે કરી શકતા નથી. ( ૧૦૦-૧૩૨૦ ) न कामभोगा समयं उर्विति, न यावि भोगा विगई उविंति । जेतप्पओसी अपरिग्गही असो तेसु मोहा विगई उवेइ ॥ १०१ ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy